31,512
edits
(+1) |
(+1) |
||
| Line 5: | Line 5: | ||
બે અને એક ત્રણ થાય એવું | બે અને એક ત્રણ થાય એવું | ||
કેમ મળવું મરણ થાય એવું | કેમ મળવું મરણ થાય એવું | ||
સ્વપ્નમાં એમ આવી રહ્યાં છે | સ્વપ્નમાં એમ આવી રહ્યાં છે | ||
ઊંઘમાં જાગરણ થાય એવું | ઊંઘમાં જાગરણ થાય એવું | ||
એનાં પગલે જ તો ચાલવું છે | એનાં પગલે જ તો ચાલવું છે | ||
જો કહે આચરણ થાય એવું | જો કહે આચરણ થાય એવું | ||
કેમ મારી જ નજદીક આવે | કેમ મારી જ નજદીક આવે | ||
આવીને દૂર પણ થાય એવું | આવીને દૂર પણ થાય એવું | ||
એક ટીપું પડ્યું આભમાંથી | એક ટીપું પડ્યું આભમાંથી | ||
રણ ઉપર રેતકણ થાય એવું | રણ ઉપર રેતકણ થાય એવું | ||