31,512
edits
(+1) |
(+1) |
||
| Line 8: | Line 8: | ||
ગામડાની ધરતીમાં જન્મેલો અને ઊછરેલો, પણ સમયનાં વહેણો સાથે ખેંચાઈને કે અન્યથા મહાનગરની દુનિયામાં જઈ પડેલો, કોઈ પણ સંવેદનશીલ લેખક પોતાને કોઈક વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયેલો અનુભવે, એ વર્તમાન સંદર્ભમાં સ્વાભાવિક વસ્તુ લાગે છે. જે ધરતીના પટ પર તેણે પહેલવહેલાં પગલાં મૂક્યાં હોય, અને જે જનપદ વચ્ચે તેણે શૈશવકાળ ગાળ્યો હોય એવી એ ધરતી અને એ જનપદ માટે એવા લેખકોને ઊંડી માયા બંધાઈ જાય, અને એને માટે પ્રબળ ઝંખનાઓ તેમનામાં ઊઠ્યા કરે, એય સમજી શકાય એવી વસ્તુ છે. કદાચ સ્મરણમાં સચવાયેલું એ જનપદ તેને માટે વતનની પ્રબળ ઝંખના(nostalgia)નું કારણ બની રહે. પણ શિશુની આંખે જોયેલું અને સ્મૃતિની દાબડીમાં જતન કરીને સાચવેલું એ જગત હવે નવા યુગનાં પરિબળોથી સાવ છિન્નવિચ્છિન્ન થઈ ચૂક્યું છે. પરિસ્થિતિમાં રહેલી કરુણ વક્રતા તો એ વાતની છે કે, એવા લેખક માટે મહાનગરની દુનિયામાં મૂળ નાખીને રોપાવાનું જો અશક્ય છે, તો પોતાના મૂળ વતનમાં ફરીથી ગોઠવાવાનુંયે એટલું જ અશક્ય છે. રઘુવીરની કથાત્રયીમાં આવો એક કરુણનો મનોભાવ ઊંડે ઊંડે છુપાયેલો રહ્યો છે. આમુખમાં તેમણે માર્મિક વાત કહી દીધી છે : “વતનની માયાની વાત છે. એનાથી વિખૂટા પડવાની જ નહિ, ત્યાં જઈને અતડા રહેવાની વ્યથા પણ છે.” | ગામડાની ધરતીમાં જન્મેલો અને ઊછરેલો, પણ સમયનાં વહેણો સાથે ખેંચાઈને કે અન્યથા મહાનગરની દુનિયામાં જઈ પડેલો, કોઈ પણ સંવેદનશીલ લેખક પોતાને કોઈક વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયેલો અનુભવે, એ વર્તમાન સંદર્ભમાં સ્વાભાવિક વસ્તુ લાગે છે. જે ધરતીના પટ પર તેણે પહેલવહેલાં પગલાં મૂક્યાં હોય, અને જે જનપદ વચ્ચે તેણે શૈશવકાળ ગાળ્યો હોય એવી એ ધરતી અને એ જનપદ માટે એવા લેખકોને ઊંડી માયા બંધાઈ જાય, અને એને માટે પ્રબળ ઝંખનાઓ તેમનામાં ઊઠ્યા કરે, એય સમજી શકાય એવી વસ્તુ છે. કદાચ સ્મરણમાં સચવાયેલું એ જનપદ તેને માટે વતનની પ્રબળ ઝંખના(nostalgia)નું કારણ બની રહે. પણ શિશુની આંખે જોયેલું અને સ્મૃતિની દાબડીમાં જતન કરીને સાચવેલું એ જગત હવે નવા યુગનાં પરિબળોથી સાવ છિન્નવિચ્છિન્ન થઈ ચૂક્યું છે. પરિસ્થિતિમાં રહેલી કરુણ વક્રતા તો એ વાતની છે કે, એવા લેખક માટે મહાનગરની દુનિયામાં મૂળ નાખીને રોપાવાનું જો અશક્ય છે, તો પોતાના મૂળ વતનમાં ફરીથી ગોઠવાવાનુંયે એટલું જ અશક્ય છે. રઘુવીરની કથાત્રયીમાં આવો એક કરુણનો મનોભાવ ઊંડે ઊંડે છુપાયેલો રહ્યો છે. આમુખમાં તેમણે માર્મિક વાત કહી દીધી છે : “વતનની માયાની વાત છે. એનાથી વિખૂટા પડવાની જ નહિ, ત્યાં જઈને અતડા રહેવાની વ્યથા પણ છે.” | ||
રઘુવીરનો કંઈક આવો મનોભાવ તેમના એક શિક્ષિત અને સંવેદનશીલ પાત્ર લવજી દ્વારા અહીં પ્રગટ થયો છે. કથાત્રયીના ઉત્તર ભાગમાં, વિશેષ કરીને ‘અંતરવાસ’માં, આ ભાવ તીવ્રતાથી વ્યક્ત થયો છે. ગામડામાં જન્મેલો અને ધરતીને ખોળે મોટો થયેલો લવજી અમદાવાદ જેવા નગરમાં ઉચ્ચ શિક્ષણ લે છે, અને ત્યાંની એક કૉલેજમાં જ અધ્યાપનનું કાર્ય પણ કરે છે. પણ વતનની માયા તે છોડી શકતો નથી બલકે, વતનમાં પાછો ફરી તે પોતાનાં ગ્રામજનો જોડે જીવવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે તે વતનની ધરતીમાં ફરીથી મૂળ નાખી શકતો નથી! તેને એ વાતની કરુણ પ્રતીતિ થઈ જાય છે કે આસપાસના લોકોથી, પોતાનાં કુટુંબીજનોથી, અરે પોતાની ખરી જાતથી તે વિચ્છિન્ન થઈ ગયો છે. ન સમજાય તેવી એકલતા અને પરાયાપણાનું ભાન તેને વ્યગ્ર કરી મૂકે છે. માનવી માનવી વચ્ચેના સંબંધો પર ક્યાંકથી ઘેરી છાયા પડી ગઈ છે. જીવનની આવી અનિશ્ચિત દશામાં તે અમેરિકા જાય છે, પણ ત્યાંયે પેલી વતનની બળવાન ઝંખના તેને વિહ્વળ કરી મૂકે છે. એવામાં સ્વદેશ આવવા નીકળેલા એક મિત્રને તે આ પ્રમાણે કવેતાઈ પંક્તિઓ લખી બેસે છે : | રઘુવીરનો કંઈક આવો મનોભાવ તેમના એક શિક્ષિત અને સંવેદનશીલ પાત્ર લવજી દ્વારા અહીં પ્રગટ થયો છે. કથાત્રયીના ઉત્તર ભાગમાં, વિશેષ કરીને ‘અંતરવાસ’માં, આ ભાવ તીવ્રતાથી વ્યક્ત થયો છે. ગામડામાં જન્મેલો અને ધરતીને ખોળે મોટો થયેલો લવજી અમદાવાદ જેવા નગરમાં ઉચ્ચ શિક્ષણ લે છે, અને ત્યાંની એક કૉલેજમાં જ અધ્યાપનનું કાર્ય પણ કરે છે. પણ વતનની માયા તે છોડી શકતો નથી બલકે, વતનમાં પાછો ફરી તે પોતાનાં ગ્રામજનો જોડે જીવવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે તે વતનની ધરતીમાં ફરીથી મૂળ નાખી શકતો નથી! તેને એ વાતની કરુણ પ્રતીતિ થઈ જાય છે કે આસપાસના લોકોથી, પોતાનાં કુટુંબીજનોથી, અરે પોતાની ખરી જાતથી તે વિચ્છિન્ન થઈ ગયો છે. ન સમજાય તેવી એકલતા અને પરાયાપણાનું ભાન તેને વ્યગ્ર કરી મૂકે છે. માનવી માનવી વચ્ચેના સંબંધો પર ક્યાંકથી ઘેરી છાયા પડી ગઈ છે. જીવનની આવી અનિશ્ચિત દશામાં તે અમેરિકા જાય છે, પણ ત્યાંયે પેલી વતનની બળવાન ઝંખના તેને વિહ્વળ કરી મૂકે છે. એવામાં સ્વદેશ આવવા નીકળેલા એક મિત્રને તે આ પ્રમાણે કવેતાઈ પંક્તિઓ લખી બેસે છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>હું તો ઘણી વાર પહેલા વરસાદ પછી | {{Block center|'''<poem>હું તો ઘણી વાર પહેલા વરસાદ પછી | ||
વતન જઈ આવ્યો છું. | વતન જઈ આવ્યો છું. | ||
| Line 38: | Line 39: | ||
કદાચ સર્જક રઘુવીર એમાં પૂર્ણ પ્રગટ થઈ શક્યા નથી. | કદાચ સર્જક રઘુવીર એમાં પૂર્ણ પ્રગટ થઈ શક્યા નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||