સફરના સાથી/‘સૈફ' પાલનપુરી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 25: Line 25:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ખૂણે બેઠા છે' એ શબ્દોમાં એમનો અવસાદ પ્રગટ થયા વિના રહેતો નથી અને 'ચંચળ જીવ' અને ‘રમતારામ' શબ્દમાં પૂર્વજીવનનું એમનું વ્યક્તિત્વ આબાદ આંખ સામે આવે છે. હું કે. ઈ. એમ. હૉસ્પિટલમાં રહીને બહાર આવ્યો હતો. મારી સંભાળ રાખનાર મિત્ર બેકાર —પણ થોડા દિવસ પર જ નોકરી મળેલી, પણ કહે, બેચાર દિવસ મુંબઈ રહો. એક દિવસ તો આખો એમના ઘરે એકલા કાઢ્યો. બીજા દિવસે એ ‘બેગમ', 'વતન'ની ઓફિસમાં સાંજે પાછા ફરે ત્યાં સુધીને માટે મૂકી ગયો. અમીરીની પાસેની ખુરસી પર આખો દિવસ બેઠો. ત્યારે કરેલું નિરીક્ષણ, અવલોકન હજી સ્મૃતિમાં છે. અમીરી બેઠા બેએક સિગારેટના કશ લઈ વિચારે છે. પછી કલમ હાથમાં લઈ અસ્ખલિત ધારાએ સડસડાટ લખ્યે જાય છે, શાયરમિત્રોની હાજરી છે, વાતો ચાલે છે. સૈફ કોરા કાગળોનો થોકડો લઈ, ટેબલ નીચે પગ હલાવતા, વાતોમાં વચ્ચે વચ્ચે હસતા, બોલતા સડસડાટ એક પછી એક પાનું લખીને પાસે મૂકતા જાય છે. બપોરે ટિફિન આવે છે ને એમના ટેબલ પર ખૂલે છે. તેમના ટેબલ પાસે ઊભેલા ત્રણેક શાયરમિત્રો બુફે ડિનર અને સૈફ ખુરસી પર બેઠા ટેબલ ડિનર લે છે. વાતો વચ્ચે હાસ્યના ફુવારા ઊડતા રહે છે. આખો દિવસ નીચેથી કીટલી પ્યાલા લઈને ચાવાળો આવ્યા કરે છે. અમીન આઝાદ કહે, ‘ચાવાળો સાંજે બસેં રૂપિયા તો ઓછામાં ઓછો રોજ લઈ જાય છે.’ રાત્રે ક્લબમાં પણ એ જ હવામાન, હિલચાલ, ત્યાં બેસી મેં એ જ દૃશ્ય જોયું—માત્ર કામ નહીં, રમત, વાતો ને પેલું ટિફિન ત્યાંય આવે. સૈફના ઘરેથી અને મિત્રોનું બેઠું ડિનર ચાલે. દિવસે અને રાતે મધરાત સુધી મહેફિલમંડળીમાં રહેતો હોય તેને અખબારની કચેરીના ટેબલ પર ન્યૂઝ જોતો ને ટ્રાન્સલેટરોને આપતો ને પોતે ઝડપભેર ટ્રાન્સલેશન કરતો હોય એ સ્થિતિ એને ‘ખૂણે બેઠા' જેવી લાગે જ…  

‘બેગમ' બંધ પડ્યું હતું અને અમીરી બેસી રહેતા, વાંચતા, મિત્રો આવે તેમની સાથે વાતો કરતા ‘બેઘડી મોજ'માં ‘અમરનાથ' નામે એમણે એક પ્રેરક કૉલમ શરૂ કરેલી અને ચારે તરફ નજર રાખતા શ્રી બચુભાઈ રાવત 'કુમાર'માં એના અંશો કે લેખનો કન્ડેન્સ્ડ કરેલો ખાસ્સો ભાગ છેવટના 'પાથેય' વિભાગમાં છાપતા હતા. કામ  વગરના દિવસોમાં એ ઑફિસમાં બેસી જિદુ કૃષ્ણમૂર્તિનો કોઈ અંગ્રેજી ગ્રન્થ વાંચતા હોય. અને એક મિત્ર સાથે જિદુ કૃષ્ણમૂર્તિના સ્થાને મદ્રાસ, 'ચેન્નઈ'માં ચાલતી સ્કૂલ અને જિદુના જન્મસ્થાને મુલાકાતે ગયેલા! એ મિત્ર મારા પણ મિત્ર છે અને યુવાન કાળથી તે આજ સુધી જિદુ કૃષ્ણમૂર્તિના અભ્યાસી છે. વાસ્તવમાં સૈફ  અને અમીરી બંનેને અલગ અલગ નીરખીએ તોયે સાથે જ દેખાય એવા મિત્ર હતા. સૈફની પત્રકારની કારકિર્દી એમની દોસ્તીને કારણે શરૂ થઈ અને મરણ સાથે
‘બેગમ' બંધ પડ્યું હતું અને અમીરી બેસી રહેતા, વાંચતા, મિત્રો આવે તેમની સાથે વાતો કરતા ‘બેઘડી મોજ'માં ‘અમરનાથ' નામે એમણે એક પ્રેરક કૉલમ શરૂ કરેલી અને ચારે તરફ નજર રાખતા શ્રી બચુભાઈ રાવત 'કુમાર'માં એના અંશો કે લેખનો કન્ડેન્સ્ડ કરેલો ખાસ્સો ભાગ છેવટના 'પાથેય' વિભાગમાં છાપતા હતા. કામ  વગરના દિવસોમાં એ ઑફિસમાં બેસી જિદુ કૃષ્ણમૂર્તિનો કોઈ અંગ્રેજી ગ્રન્થ વાંચતા હોય. અને એક મિત્ર સાથે જિદુ કૃષ્ણમૂર્તિના સ્થાને મદ્રાસ, 'ચેન્નઈ'માં ચાલતી સ્કૂલ અને જિદુના જન્મસ્થાને મુલાકાતે ગયેલા! એ મિત્ર મારા પણ મિત્ર છે અને યુવાન કાળથી તે આજ સુધી જિદુ કૃષ્ણમૂર્તિના અભ્યાસી છે. વાસ્તવમાં સૈફ  અને અમીરી બંનેને અલગ અલગ નીરખીએ તોયે સાથે જ દેખાય એવા મિત્ર હતા. સૈફની પત્રકારની કારકિર્દી એમની દોસ્તીને કારણે શરૂ થઈ અને મરણ સાથે પૂરી થઈ. અમીરીએ ઑફિસનું ભાડું ભર્યે રાખ્યું, નોકરી ન કરી.  
પૂરી થઈ. અમીરીએ ઑફિસનું ભાડું ભર્યે રાખ્યું, નોકરી ન કરી.  
સૈફ શાયર તરીકે અને મુશાયરાના સંચાલકરૂપે મુંબઈમાં છેવટ સુધી લોકપ્રિય રહ્યા. બંને મિત્રો હવે આ દુનિયામાં નથી.

સૈફે ગઝલો ઓછી લખી છે, પણ એમની નજમો ખૂબ લોકપ્રિય રહી અને એમણે નજમો વધારે લખી છે, મુક્તકો પણ લખ્યાં છે. એમાં પ્રવાહિતા છે, એ કંઠસ્થ હોય એમ ગતિશીલ પ્રવાહિતાએ શ્રોતાઓ સાથે વાત કરતા હોય એમ ગઝલ, નજમ, મુક્તક બોલ્યે જતાં. એમના સર્જનમાં જ કશોક બોધ હોય ત્યારે તેમાં બોધનો ભાર ન હોય. એમની સ્મૃતિ વિષાદમય કરી દે છે..…