32,714
edits
(+1) |
No edit summary |
||
| Line 67: | Line 67: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કચિ લેબુ પાતાર મતો નરમ સબુજ આલોય | {{Block center|'''<poem>કચિ લેબુ પાતાર મતો નરમ સબુજ આલોય | ||
{{gap}} પૃથિવી ભરે ગિયેછે એઈ ભોરેર વેલા; | {{gap}} પૃથિવી ભરે ગિયેછે એઈ ભોરેર વેલા; | ||
કાઁચા બાતાબિર મતો સબૂજ ઘાસ-તેમ્નિ સુઘ્રાણ- | કાઁચા બાતાબિર મતો સબૂજ ઘાસ-તેમ્નિ સુઘ્રાણ- | ||
| Line 76: | Line 76: | ||
{{gap}} ઘાસેર પાખનાય આમાર પાલક, | {{gap}} ઘાસેર પાખનાય આમાર પાલક, | ||
ઘાસેર ભિતર ઘાસ હયે જન્માઈ કોનો એક નિબિડ ઘાસ-માતાર | ઘાસેર ભિતર ઘાસ હયે જન્માઈ કોનો એક નિબિડ ઘાસ-માતાર | ||
{{gap}} શરીરેર સુસ્વાદ અંધકાર થેકે નેમે.</poem>}} | {{gap}} શરીરેર સુસ્વાદ અંધકાર થેકે નેમે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
"લીંબોઈના કુમળાં પાંદડાં જેવા નરમ લીલા પ્રકાશથી પૃથ્વી ભરાઈ ગઈ છે આ સવારની વેળાએ. કાચી નારંગી જેવું લીલું ઘાસ – તેવું જ સુઘ્રાણ – હરણો દાંત વડે તોડી રહ્યાં છે. મને ઇચ્છા થાય છે કે આ ઘાસની ઘ્રાણ હરિતમદની જેમ ગ્લાસ ઉપર ગ્લાસ ભરીને પીઉં. આ ઘાસના શરીરને ગુંદું. આંખે આંખ ઘસું અને ઘાસની પાંખોમાં મારાં પીછાં ઘસું. અને ઇચ્છું કે કોઈ નિબિડ ઘાસમાતાના શરીરના સુસ્વાદ અંધકારમાંથી અવતરીને ઘાસમાં ઘાસ થઈને જન્મું." | "લીંબોઈના કુમળાં પાંદડાં જેવા નરમ લીલા પ્રકાશથી પૃથ્વી ભરાઈ ગઈ છે આ સવારની વેળાએ. કાચી નારંગી જેવું લીલું ઘાસ – તેવું જ સુઘ્રાણ – હરણો દાંત વડે તોડી રહ્યાં છે. મને ઇચ્છા થાય છે કે આ ઘાસની ઘ્રાણ હરિતમદની જેમ ગ્લાસ ઉપર ગ્લાસ ભરીને પીઉં. આ ઘાસના શરીરને ગુંદું. આંખે આંખ ઘસું અને ઘાસની પાંખોમાં મારાં પીછાં ઘસું. અને ઇચ્છું કે કોઈ નિબિડ ઘાસમાતાના શરીરના સુસ્વાદ અંધકારમાંથી અવતરીને ઘાસમાં ઘાસ થઈને જન્મું." | ||
| Line 96: | Line 96: | ||
જગતમાં ચાલતા સંઘર્ષ અને ક્રંદનની કલ્પના માત્રથી ત્રાસી ઊઠે છે કવિચિત્ત. અંધકારની સોડમાં પોઢી જવા કવિનો આત્મા લાલાયિત છે : | જગતમાં ચાલતા સંઘર્ષ અને ક્રંદનની કલ્પના માત્રથી ત્રાસી ઊઠે છે કવિચિત્ત. અંધકારની સોડમાં પોઢી જવા કવિનો આત્મા લાલાયિત છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ધાનસિડિ નદીર કિનારે આમિ શુયે થાકબ–ધીરે પૌષેર રાતે – | {{Block center|'''<poem>ધાનસિડિ નદીર કિનારે આમિ શુયે થાકબ–ધીરે પૌષેર રાતે – | ||
{{gap}}કોનો દિન જાગબ ના જેને— | {{gap}}કોનો દિન જાગબ ના જેને— | ||
કોનો દિન જાગબ ન આમિ–કોનો દિન આર.</poem>}} | કોનો દિન જાગબ ન આમિ–કોનો દિન આર.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
"ધાનસિડિને કિનારે હું સૂઈ જઈશ. ધીરે–પોષની રાત્રિએ-ફરી-કોઈવાર જાગવું નથી એમ જાણીને." | "ધાનસિડિને કિનારે હું સૂઈ જઈશ. ધીરે–પોષની રાત્રિએ-ફરી-કોઈવાર જાગવું નથી એમ જાણીને." | ||
| Line 127: | Line 127: | ||
કોન એક પ્રસાદ છિલ; | કોન એક પ્રસાદ છિલ; | ||
</poem>'''}} | </poem>'''}} | ||
{{ | {{Poem2Open}} | ||
પ્રેમની વિલુપ્ત કથાને જાણે અહીં ઇતિહાસપુરાણી વિલુપ્ત નગરીથી કથા દ્વારા કહે છે. કવિતાના અંતભાગે પ્રણયની આ વ્યાકુલતા કેવું ચિત્ર નિરૂપે છે ! | ઈરાની ગાલીચા, કાશ્મીરીશાલ અને અમૂલ્ય અસબાબથી ભર્યો છે આ મહેલ; જેમાં વળી છે – આમાર વિલુપ્ત હૃદય, આમાર મૃત ચોખ (મારી મૃત આંખો), આમાર વિલીન સ્વપ્ન આકાંક્ષા આર તુમિ નારી – | ||
પ્રેમની વિલુપ્ત કથાને જાણે અહીં ઇતિહાસપુરાણી વિલુપ્ત નગરીથી કથા દ્વારા કહે છે. કવિતાના અંતભાગે પ્રણયની આ વ્યાકુલતા કેવું ચિત્ર નિરૂપે છે ! | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>પર્દાય ગાલિચાય રક્તાભરૌદ્રેર વિચ્છુરિત સ્વેદ | {{Block center|'''<poem>પર્દાય ગાલિચાય રક્તાભરૌદ્રેર વિચ્છુરિત સ્વેદ | ||
રક્તિમ ગેલાસે તરમુજ મદ ! | રક્તિમ ગેલાસે તરમુજ મદ ! | ||