સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/વનલતાસેન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 67: Line 67:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>કચિ લેબુ પાતાર મતો નરમ સબુજ આલોય
{{Block center|'''<poem>કચિ લેબુ પાતાર મતો નરમ સબુજ આલોય
{{gap}} પૃથિવી ભરે ગિયેછે એઈ ભોરેર વેલા;
{{gap}} પૃથિવી ભરે ગિયેછે એઈ ભોરેર વેલા;
કાઁચા બાતાબિર મતો સબૂજ ઘાસ-તેમ્નિ સુઘ્રાણ-
કાઁચા બાતાબિર મતો સબૂજ ઘાસ-તેમ્નિ સુઘ્રાણ-
Line 76: Line 76:
{{gap}} ઘાસેર પાખનાય આમાર પાલક,
{{gap}} ઘાસેર પાખનાય આમાર પાલક,
ઘાસેર ભિતર ઘાસ હયે જન્માઈ કોનો એક નિબિડ ઘાસ-માતાર
ઘાસેર ભિતર ઘાસ હયે જન્માઈ કોનો એક નિબિડ ઘાસ-માતાર
{{gap}} શરીરેર સુસ્વાદ અંધકાર થેકે નેમે.</poem>}}
{{gap}} શરીરેર સુસ્વાદ અંધકાર થેકે નેમે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
"લીંબોઈના કુમળાં પાંદડાં જેવા નરમ લીલા પ્રકાશથી પૃથ્વી ભરાઈ ગઈ છે આ સવારની વેળાએ. કાચી નારંગી જેવું લીલું ઘાસ – તેવું જ સુઘ્રાણ – હરણો દાંત વડે તોડી રહ્યાં છે. મને ઇચ્છા થાય છે કે આ ઘાસની ઘ્રાણ હરિતમદની જેમ ગ્લાસ ઉપર ગ્લાસ ભરીને પીઉં. આ ઘાસના શરીરને ગુંદું. આંખે આંખ ઘસું અને ઘાસની પાંખોમાં મારાં પીછાં ઘસું. અને ઇચ્છું કે કોઈ નિબિડ ઘાસમાતાના શરીરના સુસ્વાદ અંધકારમાંથી અવતરીને ઘાસમાં ઘાસ થઈને જન્મું."

Line 96: Line 96:
જગતમાં ચાલતા સંઘર્ષ અને ક્રંદનની કલ્પના માત્રથી ત્રાસી ઊઠે છે કવિચિત્ત. અંધકારની સોડમાં પોઢી જવા કવિનો આત્મા લાલાયિત છે :
જગતમાં ચાલતા સંઘર્ષ અને ક્રંદનની કલ્પના માત્રથી ત્રાસી ઊઠે છે કવિચિત્ત. અંધકારની સોડમાં પોઢી જવા કવિનો આત્મા લાલાયિત છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ધાનસિડિ નદીર કિનારે આમિ શુયે થાકબ–ધીરે પૌષેર રાતે –
{{Block center|'''<poem>ધાનસિડિ નદીર કિનારે આમિ શુયે થાકબ–ધીરે પૌષેર રાતે –
{{gap}}કોનો દિન જાગબ ના જેને—
{{gap}}કોનો દિન જાગબ ના જેને—
કોનો દિન જાગબ ન આમિ–કોનો દિન આર.</poem>}}
કોનો દિન જાગબ ન આમિ–કોનો દિન આર.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
"ધાનસિડિને કિનારે હું સૂઈ જઈશ. ધીરે–પોષની રાત્રિએ-ફરી-કોઈવાર જાગવું નથી એમ જાણીને."
"ધાનસિડિને કિનારે હું સૂઈ જઈશ. ધીરે–પોષની રાત્રિએ-ફરી-કોઈવાર જાગવું નથી એમ જાણીને."
Line 127: Line 127:
કોન એક પ્રસાદ છિલ;
કોન એક પ્રસાદ છિલ;
</poem>'''}}
</poem>'''}}
{{Block center|<poem>ઈરાની ગાલીચા, કાશ્મીરીશાલ અને અમૂલ્ય અસબાબથી ભર્યો છે આ મહેલ; જેમાં વળી છે – આમાર વિલુપ્ત હૃદય, આમાર મૃત ચોખ (મારી મૃત આંખો), આમાર વિલીન સ્વપ્ન આકાંક્ષા આર તુમિ નારી –
{{Poem2Open}}
પ્રેમની વિલુપ્ત કથાને જાણે અહીં ઇતિહાસપુરાણી વિલુપ્ત નગરીથી કથા દ્વારા કહે છે. કવિતાના અંતભાગે પ્રણયની આ વ્યાકુલતા કેવું ચિત્ર નિરૂપે છે !</poem>}}
ઈરાની ગાલીચા, કાશ્મીરીશાલ અને અમૂલ્ય અસબાબથી ભર્યો છે આ મહેલ; જેમાં વળી છે – આમાર વિલુપ્ત હૃદય, આમાર મૃત ચોખ (મારી મૃત આંખો), આમાર વિલીન સ્વપ્ન આકાંક્ષા આર તુમિ નારી –
પ્રેમની વિલુપ્ત કથાને જાણે અહીં ઇતિહાસપુરાણી વિલુપ્ત નગરીથી કથા દ્વારા કહે છે. કવિતાના અંતભાગે પ્રણયની આ વ્યાકુલતા કેવું ચિત્ર નિરૂપે છે !
{{Poem2Close}}
{{Block center|'''<poem>પર્દાય ગાલિચાય રક્તાભરૌદ્રેર વિચ્છુરિત સ્વેદ
{{Block center|'''<poem>પર્દાય ગાલિચાય રક્તાભરૌદ્રેર વિચ્છુરિત સ્વેદ
રક્તિમ ગેલાસે તરમુજ મદ !
રક્તિમ ગેલાસે તરમુજ મદ !

Navigation menu