ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/હરિલાલ હર્ષદરાય ધ્રુવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
ઈ. સ. ૧૮૬૧માં તેમણે ગૂજરાતી અભ્યાસ આરમ્ભાયો હતો, અને ઈ. સ. ૧૮૬૪માં ઈંગ્રેજી શીખવા માંડયું હતું.

ઈ. સ. ૧૮૬૫માં તેમને ઉપનયન સંસ્કાર થયો અને ઈ. સ. ૧૮૬૭માં મણિલક્ષ્મી નામ્ની કન્યા સાથે લગ્નનો વિધિ આચાર થયો હતો.
ઈ. સ. ૧૮૬૫માં તેમને ઉપનયન સંસ્કાર થયો અને ઈ. સ. ૧૮૬૭માં મણિલક્ષ્મી નામની કન્યા સાથે લગ્નનો વિધિ આચાર થયો હતો.

બાલ્યકાલથી જ સભા સ્થાપવાનો અને ભાષણો કરવાનો શોખ હતો. મેટ્રિક ક્લાસમાં તે દિવાન બહાદુર અંબાલાલ સાકરલાલના હાથ નીચે હતા. તેઓ સાહેબ કહે છે-“તે બહુ ચાલાક, અને બહુ મહેનતુ હતા, સંસ્કૃતમાં ઘણા હુંશિયાર હતા, અને કોઈ દિવસ વાંક કે ઠપકાને પાત્ર થયા ન હતા. સ્વભાવે પણ બહુ મળતાવડા તથા વિનયી અને ઘણા નમ્ર હતા.” ઇ. સ. ૧૮૭૩માં તે મેટ્રિકમાં પાસ થયા હતા અને સાર્વજનિક કાર્યોમાં ભાગ લેવા લાગ્યા હતા. આજ વર્ષમાં તેમણે ઇંગ્રેજીમાં ‘Patriot's Vision” લખ્યું હતું. જેનું આગળ ઉપર આપણા હાલના જાણીતા સાક્ષર શ્રી રમણભાઈયે ’સ્વદેશ વાત્સલ્યનું ચમત્કાર દર્શન' નામથી ગૂજરાતીમાં ભાષાન્તર કીધેલું. ‘આર્યોત્કષક’ વ્યાયોગ પણ આજ વખતે રચાયું હતું.

Navigation menu