નયન હ. દેસાઈની કાવ્યસંપદા/નેજવાનું ગીત: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|નેજવાનું ગીત}}
{{Heading|નેજવાનું ગીત}}


{{Block center|{{right|<poem>
{{Block center|<poem>
નેજવામાં  તુલસી ને શ્યામ...
{{right|નેજવામાં  તુલસી ને શ્યામ...}}
વર્ષો ને વર્ષોનાં ગાડાં ઠલવાયાં છે નેજવાને આવી મુકામ.
{{right|વર્ષો ને વર્ષોનાં ગાડાં ઠલવાયાં છે નેજવાને આવી મુકામ.}}
નેજવાને પાદર ને નેજવાને ફળિયું છે,
 
નેજવું તો આખોનું પાતાળી તળિયું છે.
{{right|નેજવાને પાદર ને નેજવાને ફળિયું છે,}}
પાંપણ પર બેસીને દૂર દૂર તાકે છે દૃષ્ટિ તમામ...
{{right|નેજવું તો આખોનું પાતાળી તળિયું છે.}}
નેજવામાં તુલસી ને શ્યામ...
 
નજરોની નકશી છે, આંખોની કોતરણી,
{{right|પાંપણ પર બેસીને દૂર દૂર તાકે છે દૃષ્ટિ તમામ...}}
કદમોને તરવી છે ઠોકરની વૈતરણી.
{{right|નેજવામાં તુલસી ને શ્યામ...}}
થોભ્યાનો થાક ભરી મંઝિલને એ રીતે કરતો સલામ...
 
નેજવામાં તુલસી ને શ્યામ...
{{right|નજરોની નકશી છે, આંખોની કોતરણી,}}
નેજવું તો ઝૂલે પ્રતીક્ષાની ઝૂલમાં,
{{right|કદમોને તરવી છે ઠોકરની વૈતરણી.}}
નેજવું તો અટવાતું’ રસ્તાની ભૂલમાં.
 
નેજવું તો વીતેલા વર્શોના પગરવું નામ...
{{right|થોભ્યાનો થાક ભરી મંઝિલને એ રીતે કરતો સલામ...}}
નેજવામાં તુલસી ને શ્યામ...
{{right|નેજવામાં તુલસી ને શ્યામ...}}
</poem>}} }}
 
{{right|નેજવું તો ઝૂલે પ્રતીક્ષાની ઝૂલમાં,}}
{{right|નેજવું તો અટવાતું’ રસ્તાની ભૂલમાં.}}
 
{{right|નેજવું તો વીતેલા વર્શોના પગરવું નામ...}}
{{right|નેજવામાં તુલસી ને શ્યામ...}}</poem>
}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2