26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 131: | Line 131: | ||
ને | ને | ||
મારા હાથમાં આવે છે | મારા હાથમાં આવે છે | ||
તારી આંગળીઓ. | તારી આંગળીઓ.<space>(ગુલાબી પતંગિયું) </Poem> | ||
{{Poem2Open}}પણ આ આખા કાવ્યગુચ્છની ગતિ જુઓ : રંગો લુપ્ત થવા માંડે છે, ક્રમશઃ શ્વેત પતંગિયું અને રંગ વગરનું પતંગિયું. એટલું જ નહીં, ગુચ્છના છેલ્લા કાવ્યનું શીર્ષક છે : ‘આ પતંગિયું નથી’ ને એ પછી કોઈ પંક્તિ વિનાનો નર્યો અવકાશ છે. કવિ આપણને રંગદૃશ્યવૈવિધ્યમાંથી આવી રંગદૃશ્યવિલુપ્તિમાં લઈ જાય છે. કવિતા પાસેથી આથી વધારે આપણે શું માંગીએ? | {{Poem2Open}}પણ આ આખા કાવ્યગુચ્છની ગતિ જુઓ : રંગો લુપ્ત થવા માંડે છે, ક્રમશઃ શ્વેત પતંગિયું અને રંગ વગરનું પતંગિયું. એટલું જ નહીં, ગુચ્છના છેલ્લા કાવ્યનું શીર્ષક છે : ‘આ પતંગિયું નથી’ ને એ પછી કોઈ પંક્તિ વિનાનો નર્યો અવકાશ છે. કવિ આપણને રંગદૃશ્યવૈવિધ્યમાંથી આવી રંગદૃશ્યવિલુપ્તિમાં લઈ જાય છે. કવિતા પાસેથી આથી વધારે આપણે શું માંગીએ? | ||
‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :{{Poem2Close}} | ‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :{{Poem2Close}} |
edits