34,825
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading| જેલમ|સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – ‘કલાપી’}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેલમના પ્રવાહના અવાજનું વર્ણન કવિએ છટાથી અનેક ઉપમાઓ વાપરીને કર્યું છે. વાક્ય મોટાં મોટાં છે, પણ તે આડંબર કરવા માટે નહિ, પરંતુ નદીના પ્રવાહની અને એના અવાજની ભવ્યતાનો કાંઈક પણ અણસારો આપવાની ઇચ્છાથી. આ વાક્યોને જો યોગ્ય વિરામો આગળ અટકીને વાંચવામાં આવશે, તો વાક્યના વળાંકો, વિરામો, આરોહઅવરોહ (ચડ-ઊતર) ઉપરથી નદીના વહેણનો કાંઈક ખ્યાલ આવશે, અને શબ્દોની સુરાવટમાંથી એ વહેણના અવાજનો પણ કાંઈક પડઘો સાંભળવા મળશે. | જેલમના પ્રવાહના અવાજનું વર્ણન કવિએ છટાથી અનેક ઉપમાઓ વાપરીને કર્યું છે. વાક્ય મોટાં મોટાં છે, પણ તે આડંબર કરવા માટે નહિ, પરંતુ નદીના પ્રવાહની અને એના અવાજની ભવ્યતાનો કાંઈક પણ અણસારો આપવાની ઇચ્છાથી. આ વાક્યોને જો યોગ્ય વિરામો આગળ અટકીને વાંચવામાં આવશે, તો વાક્યના વળાંકો, વિરામો, આરોહઅવરોહ (ચડ-ઊતર) ઉપરથી નદીના વહેણનો કાંઈક ખ્યાલ આવશે, અને શબ્દોની સુરાવટમાંથી એ વહેણના અવાજનો પણ કાંઈક પડઘો સાંભળવા મળશે. | ||