હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સર્જક-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ.હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. ( સ્કીન )અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે | ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ. હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. (સ્કીન) અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. | ||
એમના પ્રકાશિત પુસ્તકોમાં ક, ખ, કે ગ (ગઝલસંગ્રહ ૧૯૮૯), લાખ ટુકડા કાચના (ગઝલસંગ્રહ ૧૯૯૮), તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (ગઝલસંગ્રહ, ૨૦૦૩), તથા આખરે ઊકલ્યા જો અક્ષર ( કાવ્યસંગ્રહ ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત | એમના પ્રકાશિત પુસ્તકોમાં ક, ખ, કે ગ (ગઝલસંગ્રહ ૧૯૮૯), લાખ ટુકડા કાચના (ગઝલસંગ્રહ ૧૯૯૮), તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (ગઝલસંગ્રહ, ૨૦૦૩), તથા આખરે ઊકલ્યા જો અક્ષર (કાવ્યસંગ્રહ ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત "મેઘધનુષ પર જાવું છે" ( બાળકાવ્યસંગ્રહ ૨૦૦૦)નો સમાવેશ થાય છે. | ||
એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે. | એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Revision as of 07:15, 29 March 2026
સર્જક-પરિચય
ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ. હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. (સ્કીન) અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. એમના પ્રકાશિત પુસ્તકોમાં ક, ખ, કે ગ (ગઝલસંગ્રહ ૧૯૮૯), લાખ ટુકડા કાચના (ગઝલસંગ્રહ ૧૯૯૮), તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (ગઝલસંગ્રહ, ૨૦૦૩), તથા આખરે ઊકલ્યા જો અક્ષર (કાવ્યસંગ્રહ ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત "મેઘધનુષ પર જાવું છે" ( બાળકાવ્યસંગ્રહ ૨૦૦૦)નો સમાવેશ થાય છે. એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.
શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા
કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા
હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪
કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે.
–રઈશ મનીઆર