સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બીજું બોલ મા!: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{gap|6em}}રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા! {{right|ટેક}} | {{gap|6em}}રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા! {{right|ટેક}} | ||
સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મા રે. {{right|રાધા૦}} | સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મા રે. {{right|રાધા૦}} | ||
ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, {{right|રાધા૦}} | ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, {{ગપ્}}{{right|રાધા૦}} | ||
હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. {{right|રાધા૦}} | હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. {{right|રાધા૦}} | ||
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, શરીર આપ્યું સમતલમાં રે. {{right|રાધા૦}}</poem>}} | મીરાં કે પ્રભુ ગિરધર નાગર, શરીર આપ્યું સમતલમાં રે. {{right|રાધા૦}}</poem>}} | ||
Revision as of 17:24, 30 March 2026
૩. બીજું બોલ મા!
મીરાંબાઈ
બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા! ટેક
સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મા રે. રાધા૦
ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, Template:ગપ્રાધા૦
હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. રાધા૦
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, શરીર આપ્યું સમતલમાં રે. રાધા૦