સાહિત્યિક સંરસન — ૪/રિપોર્ટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
{{center|(૧)}}
{{center|(૧)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Jingnesh Jani.jpg|right|175px]]
‘રમણ, આ બધું શું છે? આખું ટેબલ રમણ-ભમણ કરી નાખ્યું. ચાલ સાફ કર... ઠક્કર સાહેબે મારી સામે જોતાં, પ્યુન રમણને કહ્યું ને પોતાની ખુરશીમાં બેસતાં, ફરી મોં બગાડતાં બોલ્યા, ‘હાવ હાલી જ નીકળા સે..’

મિટિંગ શરૂ થવાને હજી થોડી વાર હતી. એક પછી એક ફેક્ટરી કાઉન્સિલના મેમ્બરો જે અલગ અલગ ડીપાર્ટમેન્ટનાં ખેર-ખાં કહેવાય એવા નરમ-ગરમ સાહેબો, જેમાં ડિપાર્ટમેન્ટના ફેક્ટરી મેનેજરથી લઈને ફેક્ટરી ડાયરેક્ટર સુધીના કોન્ફરન્સ રૂમમાં આવવા લાગ્યા. રમણ બધા સામે જોતો જલ્દીથી ટેબલ પર કપડું ફેરવતો ગભરાયેલા ચહેરા સાથે અમથું-અમથું હસ્યા કરતો હતો. પણ એની નજર વારંવાર મારી તરફે ય થતી રહેતી. હું રાઉન્ડ ટેબલથી થોડે દૂર ભીંત સરસો ઊભો રહી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો.  