સાહિત્યિક સંરસન — ૪/રિપોર્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘રમણ, આ બધું શું છે? આખું ટેબલ રમણ-ભમણ કરી નાખ્યું. ચાલ સાફ કર... ઠક્કર સાહેબે મારી સામે જોતાં, પ્યુન રમણને કહ્યું ને પોતાની ખુરશીમાં બેસતાં, ફરી મોં બગાડતાં બોલ્યા, ‘હાવ હાલી જ નીકળા સે..’

મિટિંગ શરૂ થવાને હજી થોડી વાર હતી. એક પછી એક ફેક્ટરી કાઉન્સિલના મેમ્બરો જે અલગ અલગ ડીપાર્ટમેન્ટનાં ખેર-ખાં કહેવાય એવા નરમ-ગરમ સાહેબો, જેમાં ડિપાર્ટમેન્ટના ફેક્ટરી મેનેજરથી લઈને ફેક્ટરી ડાયરેક્ટર સુધીના કોન્ફરન્સ રૂમમાં આવવા લાગ્યા. રમણ બધા સામે જોતો જલ્દીથી ટેબલ પર કપડું ફેરવતો ગભરાયેલા ચહેરા સાથે અમથું-અમથું હસ્યા કરતો હતો. પણ એની નજર વારંવાર મારી તરફે ય થતી રહેતી. હું રાઉન્ડ ટેબલથી થોડે દૂર ભીંત સરસો ઊભો રહી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો.  

ગુડ મોર્નિંગ...ગુડ મોર્નિગના રણકા હોલની દીવાલ સાથે અથડાતા રહ્યા. ઠક્કર સાહેબે એક નજર બધાં પર દોડાવી અને બોલ્યા, ‘બધાં આવી ગયા?’ ને સામે ગોઠવાયેલા મેમ્બરો એકબીજા સામે જોઈને કોઈ બાકી નથી રહી ગયું ને, એમ પાક્કું કર્યું.  

ઠક્કર સાહેબે ખુરશીએથી ઊભા થઇ પોતાનાં ચશ્માં સરખા કરી, ઝીણી નજરે મારી સામે જોયું. હું હજી ઊભો હતો. મને થયું કે એ મને બેસવાનું કહેશે પણ એણે મને ઊભા રહેવાનો ઈશારો કર્યો. હું મનમાં ને મનમાં ગિન્નાઈ ગયો. હોલમાં મેમ્બરો ધીરે-ધીરે એકબીજા સાથે વાતો કરતા હતા. એનો ઝીણો ગણગણાટ મને ત્રાસ આપતો હતો.  

Line 26: Line 26:
ઠક્કર સાહેબનું બોલવાનું પૂરું થતાં જ હું ચૂપ ન રહી શક્યો. ‘ઠક્કર સાહેબ! બોલવામાં થોડો સંયમ રાખો. તમે પહેલાં લાશ... લાશ...બોલવાનું બંઘ કરો.’

‘આશુતોષ... લિમિટમાં...’ મિ.મોરેએ ટેબલ પર હાથ પછાડતાં કહ્યું.

‘સાહેબ, હું લિમિટમાં જ છું. પણ..’  
‘સાહેબ, હું લિમિટમાં જ છું. પણ..’  
ઠક્કર સાહેબે થોડી હળવાશ સાથે મને કહ્યું ‘જો ભાઈ, તું આ અકસ્માતને સમજતો નથી, અમારે એનાલિસિસ કરવું પડે. તેં જે રિપોર્ટ લખી આપ્યો છે, એમાં થોડો સુધારો કરવો જ પડશે. આપણી કંપનીનાં રેપ્યુટેશનનો સવાલ છે. અને આ લેબરો, એ તો..... આ બધા.... આ રીતે જ...’

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 34: Line 34:
‘દરભંગા...ઓહ...બિહાર. હમે તો માલૂમ હી નહિ થા…’ ‘યાદવ, આપ ચૂપ રહીએ’ ઠક્કર સાહેબ ટેબલ પર હાથ પછાડતાં તાડૂક્યા. ‘નહિં વો તો મૈં... ચલીએ જાને દિજીએ એક્સિડન્ટ કી હી તો બાત હૈ! ઔર યહાઁ હજારો લોગ આતે-જાતે હૈ.. હર નથુ એરે-ગૈરે કો તો... મેં...’ એટલું કહી યાદવ સાહેબે પોતાની ડાયરીનાં પાનાં ઉથલાવવા માંડ્યા. મેં ફરી બધાને રિક્વેસ્ટ કરી અને હાથ જોડી કહેવાનું શરૂ કર્યું: “સાહેબ, ગરીબ માણસ હતો ઘરમાં એકલો જ કમાતો હતો -

‘બે લાખ આપીશું ને... બાકી એના પી.ઍફ.ના ગવર્ન્મેન્ટ આપશે, બીજું શું?’ ઠક્કર સાહેબ બોલતા હતા ત્યાં જ રમણે ચા-કોફીની ટ્રે ધ્રૂજતા હાથે ટેબલ પર મૂકી.   

‘સાહેબ, બને તો એનું બોડી એના વતન પહોંચે તો..’ મારું વાક્ય પૂરું થાય એ પહેલા ઠક્કર સાહેબે ચાને ફૂંક મારીને બોલવાનું શરુ કર્યું, ‘અરે... યાર તું સમજતો નથી; ગુજરાતથી બિહાર સુધી લાશ પહોંચાડતા કેટલો સમય લાગે... કેટલા સ્ટેટ વચ્ચે આવે...એમાં પાછી મેડિકલ ગવર્ન્મેન્ટ    એજન્સી... તું એક કામ કર, અત્યારે બહાર બેસ... હું તને પછી બોલાવું.’ હું હજી દરવાજે પહોંચ્યો ત્યાં કોઈ બોલ્યું ‘છોકરો કહેવાય એને આ બધાની શું ગતાગમ પડે; -એટલે જ આ બે-કોડીના માણસો અવાજ ઉઠાવી શકતા નથી...પાછા હીરો બનવા નીકળી પડે...સારું છે કે સરકારે હવે યુનિયનને તાળાં મારી દીધાં...’ છેલ્લું વાક્ય સાંભળતાં જ મારા રુંવે-રુંવે બળતરા થવા લાગી.                   

હું બહાર વિઝિટિંગ રૂમમાં ગોઠવાયેલા સોફા પર ફસડાઈ પડ્યો, વિઝિટિંગ રૂમમાં નજર ફેરવી. અંદર શું વાતો થતી હશે એનો અંદાજ લગાવતો રહ્યો. મનને ચેન પડતું નહોતું, ગૂંગળામણ જેવું થવા લાગ્યું. નરમ સોફામાં હું અંદર ગરકાવ થતો હોઉં એવું લાગ્યું. એકાએક હું સોફા પરથી ઊભો થઇ ગયો. સામેની દિવાલે ગોલ્ડન ફ્રેમ ટીંગાડેલી હતી એમાં કંપનીની પોલિસી સોનેરી શબ્દોમાં ચમકતી હતી. છેલ્લા ૨૬ વર્ષથી આ પોલિસી અગણિત વાર વાંચેલી, હવે તો એ ગોખાઈ ગઈ છે. પણ સમજાતી નથી. એમાં જે કંઈ ભારેખમ શબ્દોથી લખ્યું છે, એવું કશું મેં પ્રેક્ટિકલી જોયું જ નથી! પણ હા એના વિરુદ્ધનું...  

Line 40: Line 40:
{{Poem2Open}}
{{Poem2Open}}
કોન્ફરન્સ હોલના દરવાજાનો અવાજ સંભળાયો... ત્યાં થતી હા... હા... હી... હી... જેવું તીણું સંભળાયું. રમણ હાથમાં ટ્રે લઈ બહાર આવ્યો, ચારે-બાજુ જોઈને એ ઝડપથી મારી પાસે આવી બોલ્યો ‘આશુતોષ સાહેબ, અંદર આ બધાને દયા હોય એવું લાગતું નથી, મરેલા માણસને ફરી મારવા બેઠા છે... પૈસા-પાવરના જોરે કદાચ કેસ બદલાઈ કાં દબાઈ જશે.’ એ થોડી વાર ચૂપ રહી મારા ચહેરાને જોતો રહ્યો અને મને વિનંતી કરતો હોય એમ કહેવા લાગ્યો. ‘સા’બ, નાના મોઢે મોટી વાત... કે’ તમે આ બધામાં ના પડતા, ગમે એમ આપણે નોકર માણસ...અને આપણે આપણા ઘરબારનુંય જોવાનું... ને તમારાં છોકરાંવ હવે મોટા થતાં જાય છે, એમના ભણતર-ગણતરનું પહેલાં જોજો... કંઈક ઊંધું-ચત્તું થાય તો પહેલાં આપણા શુક્લ સાહેબ જેવું થશે...’ એનું ગળું રૂંધાયું. હું રમણની લાચારીભરી આંખોમાં મજૂરીની ભીનાશ જોતો રહ્યો.  

‘તમે પણ સંભાળજો, પેલા બિલ્ડર છોકરાનું આયખું ટૂંકું તે મૂઓ...પણ ભલા માણસ, તમે કંપની વિરુદ્ધ કશું ના બોલતા, નકર એની લાશ પણ આ લોકો એના વતન નઈ પોંગવા દે.’   

વિઝિટિંગ રૂમમાં કંઈ સંચાર થતાં રમણ ગભરાઈને મારી પાસેથી જતો રહ્યો. હું ફરી સોફામાં ગોઠવાયો; મેં ઘડિયાળમાં જોયું - બપોરના બાર વાગ્યા હતા. હું થોડી વાર ઘડિયાળના કાંટાને જોતો જ રહ્યો. ઘડિયાળના કાંટા એન્ટિક્લોકવાઈઝ ફરવા માંડ્યા... ગઈકાલનો આખો ઘટનાક્રમ મારા મન મસ્તિષ્કમાં ઘુમરાવા લાગ્યો.

‘સાહેબ આપ મેરી ફિકર મત કીજિયે, યે તો હમારા હરદિન કા કામ હૈ; થોડી દેર મેં ખતમ કર દુંગા, બસ આપ વર્કપરમિશન પાસ કરા લીજિયે’. હરિકાંતે ગઇકાલે આ જ સમયે મને સાઈડ પર કહ્યું હતું. ‘વર્કપરમિશન મળી જશે, પરમિટ બને એટલી વાર, પણ ત્યાં સુધી તું ઉપર ચડતો નહિ... અને તું પહેલાં સેફ્ટી બેલ્ટ, ગ્લોવ્ઝ, હેલ્મેટ વ્યવસ્થિત પહેરી લે.’ મેં હંમેશની જેમ સૂચનાઓ એને ગુજરાતીમાં આપી. એ જ્યારે ફેક્ટરીમાં નવો-નવો જોડાયો હતો ત્યારે તેને ગુજરાતી સમજાતું નહોતું પણ હવે તો ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી બોલતો થઈ ગયો હતો. ‘ફિકર નોટ બધ્ધું જ બરોબર છે.’  

{{center|(૬)}}
{{center|(૬)}}
Line 52: Line 52:
જ્યારે એ પોતાના વતનની વાત કરતો ત્યારે એની આછી કથ્થઈ આંખમાં આશાની  વણથંભી હારમાળા જોવા મળતી. ગરીબ માવતરનો છોકરો, સારા જીવનની શોધમાં હજારો કિલોમીટર દૂર અજાણ્યા સ્થળે; સારું જીવન પોતાને માટે જ નહીં, પણ ઘરના દરેક સભ્ય માટે મેળવવાની મથામણ કરતો છેલ્લાં પાંચ-છ વર્ષની કાળી મજૂરી દિવસ-રાત કરતો રહેતો...   

‘સા’બ આપ ખાના ખાં લો.’
‘સા’બ આપ ખાના ખાં લો.’
‘ના તું કામ પૂરું કરી આવ, પછી આપણે સાથે જમીશું.’                                             

‘ઠીક છે સાહેબ. આજ તો મેં સત્તુ લાયા હૂં.’
‘ઠીક છે સાહેબ. આજ તો મેં સત્તુ લાયા હૂં.’
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 62: Line 62:
‘અરે હરિ... એ તો હરિ છે! ‘કોઉંન હરિ?’
‘અરે હરિ... એ તો હરિ છે! ‘કોઉંન હરિ?’
‘કંપની કા યા એજન્સીવાલા?
‘કંપની કા યા એજન્સીવાલા?
મને સમજતાં વાર ન લાગી. હું ઝડપથી હરિકાંત પાસે પહોંચ્યો, એ અકસ્માતનો ભોગ બની તરફડી રહ્યો હતો. જે કંઈક બોલતો હોય એવું લાગ્યું. ‘સા’..બ... મેરા ઘર... દરભંગા...’ ને પછી ક્લોરિન ગેસની તીખી દુર્ગંધ, ધૂળની મેલી ડમરી અને મશીનોના અવાજ વચ્ચે... મેં તેની અધખુલી કથ્થઈ આંખોનાં પાંપણ પર હાથ ફેરવ્યો.

‘સાહેબ... લ્યો આ તમારી હાટુ ચા લઈ આવ્યો છું...’ રમલો ચાનો કપ મારી સામે લંબાવતાં બોલ્યો. હું એકાએક ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યો.                                         

‘ના, મારે નથી પીવી.’                                                                           
‘ના, મારે નથી પીવી.’                                                                           

Navigation menu