સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/આ સંપાદન વિશે: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit |
||
| Line 2: | Line 2: | ||
{{Heading| આ સંપાદન વિશે}} | {{Heading| આ સંપાદન વિશે}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉમાશંકર જોશી આપણા અગ્રણી વિવેચક છે. એમના | ઉમાશંકર જોશી આપણા અગ્રણી વિવેચક છે. એમના ૧૧ વિવેચનગ્રંથોમાંથી અહીં ૨૬ લેખો લીધા છે. ઉમાશંકરની સિદ્ધાંત અને વિભાવનાલક્ષી વિવેચના એમના મૌલિક દૃષ્ટિકોણનો અને પૂર્વ-પશ્ચિમના કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસીનો પરિચય કરાવે છે. સર્જક-સર્જકતા-ભાષાસંરચના અને ભાવન-પ્રત્યાયનની ગતિવિધિને એક સર્જકના અનુભવવિશ્વને આધારે એમણે વિગતે સમજાવી છે. | ||
પ્રવાહકેન્દ્રી; પ્રત્યક્ષ એટલે કે કૃતિલક્ષી સમીક્ષાઓ અને વિશ્વના ઉત્તમ સર્જકોનો તથા એમની નીવડેલી કૃતિઓનો ઉમાશંકરનો અભ્યાસ એમને `સ્કોલર પોયેટ ઍન્ડ ક્રિટિક’ – તરીકે ઓળખાવવા સમર્થ છે. આ ગ્રંથમાં વિવિધ વિભાગો કરીને એમની વિવેચનાને રજૂ કરતો આ ગ્રંથ અભ્યાસીઓને સદાકાળ પ્રેરતો રહેશે એવી શ્રદ્ધા છે. | પ્રવાહકેન્દ્રી; પ્રત્યક્ષ એટલે કે કૃતિલક્ષી સમીક્ષાઓ અને વિશ્વના ઉત્તમ સર્જકોનો તથા એમની નીવડેલી કૃતિઓનો ઉમાશંકરનો અભ્યાસ એમને `સ્કોલર પોયેટ ઍન્ડ ક્રિટિક’ – તરીકે ઓળખાવવા સમર્થ છે. આ ગ્રંથમાં વિવિધ વિભાગો કરીને એમની વિવેચનાને રજૂ કરતો આ ગ્રંથ અભ્યાસીઓને સદાકાળ પ્રેરતો રહેશે એવી શ્રદ્ધા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Latest revision as of 17:39, 13 April 2026
આ સંપાદન વિશે
ઉમાશંકર જોશી આપણા અગ્રણી વિવેચક છે. એમના ૧૧ વિવેચનગ્રંથોમાંથી અહીં ૨૬ લેખો લીધા છે. ઉમાશંકરની સિદ્ધાંત અને વિભાવનાલક્ષી વિવેચના એમના મૌલિક દૃષ્ટિકોણનો અને પૂર્વ-પશ્ચિમના કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસીનો પરિચય કરાવે છે. સર્જક-સર્જકતા-ભાષાસંરચના અને ભાવન-પ્રત્યાયનની ગતિવિધિને એક સર્જકના અનુભવવિશ્વને આધારે એમણે વિગતે સમજાવી છે. પ્રવાહકેન્દ્રી; પ્રત્યક્ષ એટલે કે કૃતિલક્ષી સમીક્ષાઓ અને વિશ્વના ઉત્તમ સર્જકોનો તથા એમની નીવડેલી કૃતિઓનો ઉમાશંકરનો અભ્યાસ એમને `સ્કોલર પોયેટ ઍન્ડ ક્રિટિક’ – તરીકે ઓળખાવવા સમર્થ છે. આ ગ્રંથમાં વિવિધ વિભાગો કરીને એમની વિવેચનાને રજૂ કરતો આ ગ્રંથ અભ્યાસીઓને સદાકાળ પ્રેરતો રહેશે એવી શ્રદ્ધા છે.
– મણિલાલ હ. પટેલ