સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ગીત ગોત્યું ગોત્યું: Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું, | અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
અમે વનવનના પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે, | અમે વનવનના પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે, | અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે, | અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
અમે ગોત્યું કંઈ સેંથીની વાટે, લોચનને ઘાટે, | અમે ગોત્યું કંઈ સેંથીની વાટે, લોચનને ઘાટે, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહનમી ચાલે, | અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહનમી ચાલે, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
અમે જોયું જ્યાં સ્વર્ગેગા ઘૂમે, ને તારલાની લૂમે, | અમે જોયું જ્યાં સ્વર્ગેગા ઘૂમે, ને તારલાની લૂમે, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી, વિરાટની અટારી, | અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી, વિરાટની અટારી, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
ઉરે આંસુ પછવાડે હીંચંતું, ને સપનાં સીચંતું, | ઉરે આંસુ પછવાડે હીંચંતું, ને સપનાં સીચંતું, | ||
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | {{gap|4em}}કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. | ||
{{right|‘નિશીથ'માંથી}}</poem>}} | {{right|‘નિશીથ'માંથી}}</poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 11:05, 19 April 2026
ઉમાશંકર જોષી
અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે વનવનના પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે ગોત્યું કંઈ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહનમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે જોયું જ્યાં સ્વર્ગેગા ઘૂમે, ને તારલાની લૂમે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી, વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
ઉરે આંસુ પછવાડે હીંચંતું, ને સપનાં સીચંતું,

‘નિશીથ’માંથી