36,734
edits
(formatting of heading) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|‘આત્મદીપો ભવ'ની કાવ્યસાધના|દક્ષા પટેલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભોગીલાલ ગાંધી મેળાવડાના જીવ. માણસઘેલા એટલે તેમનું ઘર હંમેશાં જાતભાતના માણસોથી ઊભરાતું રહેતું. વિવિધ પ્રકારની વાતો, વિચાર-વિમર્શ ને ચર્ચાઓથી ઘર ગાજતું રહેતું. પણ તેમના આયુષ્યનાં છેલ્લાં બે-એક વર્ષ લોકોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ. સાવ એકાકી બની ગયા. તેમને એકલતા સાલતી. આ સમયે જીજી-તેમનાં પત્ની સુભદ્રાબેન ગાંધી-ભોગીભાઈને તેમની ગમતી કવિતાઓ વાંચી સંભળાવતાં. પોતાની મનપસંદ કવિતાઓનું રસપાન તેમની એકલતાનું શમન કરતું. તેમના જીવને કવિતાથી ટાઢક વળતી, શાતા મળતી. આમ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કવિતામય રહેનારા ભોગીભાઈ સાચા અર્થમાં કવિ હતા. | ભોગીલાલ ગાંધી મેળાવડાના જીવ. માણસઘેલા એટલે તેમનું ઘર હંમેશાં જાતભાતના માણસોથી ઊભરાતું રહેતું. વિવિધ પ્રકારની વાતો, વિચાર-વિમર્શ ને ચર્ચાઓથી ઘર ગાજતું રહેતું. પણ તેમના આયુષ્યનાં છેલ્લાં બે-એક વર્ષ લોકોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ. સાવ એકાકી બની ગયા. તેમને એકલતા સાલતી. આ સમયે જીજી-તેમનાં પત્ની સુભદ્રાબેન ગાંધી-ભોગીભાઈને તેમની ગમતી કવિતાઓ વાંચી સંભળાવતાં. પોતાની મનપસંદ કવિતાઓનું રસપાન તેમની એકલતાનું શમન કરતું. તેમના જીવને કવિતાથી ટાઢક વળતી, શાતા મળતી. આમ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કવિતામય રહેનારા ભોગીભાઈ સાચા અર્થમાં કવિ હતા. | ||