ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક /પરપોટો: Difference between revisions
No edit summary |
No edit summary Tags: Mobile edit Mobile web edit |
||
| Line 33: | Line 33: | ||
પણ પરપોટાને કશીય પરવા નહીં. એ તો માથે ટોપી મૂકી ને ‘પીંગ-પોંગ-પીંગ-પોંગ’ ઊડતો ઊડતો જાય આજુ ગામ, સાતતાળી રમવા. બપોરે તરાપે જઈ હવાનો લાડુ જમે ઓઈયા. સાંજે ઊપડે બાજુ ગામ પકડદાવ રમવા. ને ચાંદો ઊગતા પહેલા તો હવાનો લાડુ જમી ને મંડે બૂડબૂડ બૂડબૂડ ઘોરવા. | પણ પરપોટાને કશીય પરવા નહીં. એ તો માથે ટોપી મૂકી ને ‘પીંગ-પોંગ-પીંગ-પોંગ’ ઊડતો ઊડતો જાય આજુ ગામ, સાતતાળી રમવા. બપોરે તરાપે જઈ હવાનો લાડુ જમે ઓઈયા. સાંજે ઊપડે બાજુ ગામ પકડદાવ રમવા. ને ચાંદો ઊગતા પહેલા તો હવાનો લાડુ જમી ને મંડે બૂડબૂડ બૂડબૂડ ઘોરવા. | ||
આજુ ગામનો સૂકો તો દિવસ ને રાત ભેગા કરે, ને બાવડાના જોરે માંડ રોટલો રળે. ને બાજુ ગામનો લીલો ભેજું લડાવે ને પકવાન જમે. પણ દૂકાળને તો | આજુ ગામનો સૂકો તો દિવસ ને રાત ભેગા કરે, ને બાવડાના જોરે માંડ રોટલો રળે. ને બાજુ ગામનો લીલો ભેજું લડાવે ને પકવાન જમે. પણ દૂકાળને તો ચાર આંખે ને ચાળીસ હાથ. એ તો લ્હાય-લ્હાય આંખો ફેરવે ને કૂવા-તળાવ સૂકવતો જાય. વીસ વીસ ખોબે જમે ને ખેતર ખૂટાડતો જાય. | ||
સૂકો ને લીલો બે ય મૂંઝાયા. સૂકાને આજની ચિંતા ને લીલાને આવતી કાલનો | સૂકો ને લીલો બે ય મૂંઝાયા. સૂકાને આજની ચિંતા ને લીલાને આવતી કાલનો ડર. દૂકાળે તો જોતજોતામાં આખો મલક સૂકવવા માંડ્યો. વરસાદ વિના કરવું શું? ખેતર વિના રાંધવું શું? રાંધ્યા વિના જમવું શું? જમ્યા વિના જીવવું શું? | ||
રાત પડી ગઈ. ચાંદો ઊગ્યો. બગાસું ખાતા ખાતાં ચાંદાએ જોયું તો પરપોટો તો છીપલાને ઓશીકે માથું મૂકી ને નિરાંતે ઊંઘે બૂડબૂડ બૂડબૂડ. ચાંદાએ એક નજરે આજુ ગામ જોયું ને બીજી નજર બાજુ ગામ તરફ કરી. જૂએ છે તો આજુ ગામનો સૂકો બાવડાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ. ને બાજૂ ગામનો લીલો ભેજના જોરે નદીને ખેંચે છે એના | રાત પડી ગઈ. ચાંદો ઊગ્યો. બગાસું ખાતા ખાતાં ચાંદાએ જોયું તો પરપોટો તો છીપલાને ઓશીકે માથું મૂકી ને નિરાંતે ઊંઘે બૂડબૂડ બૂડબૂડ. ચાંદાએ એક નજરે આજુ ગામ જોયું ને બીજી નજર બાજુ ગામ તરફ કરી. જૂએ છે તો આજુ ગામનો સૂકો બાવડાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ. ને બાજૂ ગામનો લીલો ભેજના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ. ચાંદાને ચિંતા થઈ. એણે તો ઠંડા ઠંડા ચૂંટલા ખણી ને પરપોટા ને ઊઠાડવા માંડ્યો પણ પરપોટાને તો કશીય પરવા નહીં. એ તો તરાપે પડ્યો પડ્યો ઘોરે બૂડબૂડ બૂડબૂડ ને તરાપા નીચે નદી તો ચીરાવા માંડી ચરરર… ચરરર…નદીનો ડાબો હાથ સૂકાના દોરડે બંધાયો છે ને જમણો હાથ લીલાના ભેર જોડે વીંટાયો છે. નદી તો કંઈ મૂંગી મૂંગી ચીસો પાડે, કંઈ ચીસો પાડે. પણ સાંભળે કોણ. મલક આખો મરવા પડ્યો છે ને પરપોટો તો બૂડબૂડ… બૂડબૂડ ઘોરે છે. | ||
જોતજોતામાં તો પોણા ભાગની નદી ચોરી ગયો લીલો, ને પા ભાગની નદી ખેંચી ગયો સૂકો. પરપોટાનો તરાપો તો ભખાંગ દઈને નદીની રેતીમાં ખૂંપાઈ ગયો. પણ ઊંઘમાંથી ઊઠે તો પરપોટો નહીં. એ તો બસ ઘોયા કરે બૂડબૂડ…બૂડબૂડ… | જોતજોતામાં તો પોણા ભાગની નદી ચોરી ગયો લીલો, ને પા ભાગની નદી ખેંચી ગયો સૂકો. પરપોટાનો તરાપો તો ભખાંગ દઈને નદીની રેતીમાં ખૂંપાઈ ગયો. પણ ઊંઘમાંથી ઊઠે તો પરપોટો નહીં. એ તો બસ ઘોયા કરે બૂડબૂડ…બૂડબૂડ… | ||
| Line 45: | Line 45: | ||
એક રાતે ઓહીયા ઓડકાર ખાતો દૂકાળ નદીની રેતમાં પડ્યો પડ્યો હસતો હતો તે ચાંદાથી રહેવાયું નહીં. ચાંદો દૂકાળને કહે કે ભાઈ તું જવાનું શું લઈશ? દુકાળ તો હસ્યા કરે ખડખડ ખડખડ. ચાંદાએ બહુ પૂછયું, બહુ પૂછ્યું, તો દૂકાળ કહે, પરપોટો ઊઠે તો હું જઉં. ચાંદો કહે એ કઈ રીતે? દૂકાળ કહે પરપોટો ઊઠે ને સૂકાના બાવડાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઊડી જઉં. આટલું કહીને દૂકાળ તો મંડ્યો પેટ પકડીને ખડખડ હસવા. ને ચાંદો સૂડસ્ડ નિસાસા બોલાવવા લાગ્યો. પણ પરપોટો તો એઈ ને ઘોરે છે બૂડબૂડ… બૂડૂબૂડ. | એક રાતે ઓહીયા ઓડકાર ખાતો દૂકાળ નદીની રેતમાં પડ્યો પડ્યો હસતો હતો તે ચાંદાથી રહેવાયું નહીં. ચાંદો દૂકાળને કહે કે ભાઈ તું જવાનું શું લઈશ? દુકાળ તો હસ્યા કરે ખડખડ ખડખડ. ચાંદાએ બહુ પૂછયું, બહુ પૂછ્યું, તો દૂકાળ કહે, પરપોટો ઊઠે તો હું જઉં. ચાંદો કહે એ કઈ રીતે? દૂકાળ કહે પરપોટો ઊઠે ને સૂકાના બાવડાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઊડી જઉં. આટલું કહીને દૂકાળ તો મંડ્યો પેટ પકડીને ખડખડ હસવા. ને ચાંદો સૂડસ્ડ નિસાસા બોલાવવા લાગ્યો. પણ પરપોટો તો એઈ ને ઘોરે છે બૂડબૂડ… બૂડૂબૂડ. | ||
થોડા દિવસ પછી એકવાર સવારે પરપોટો તો માથે ટોપી પહેરીને ઊપડ્યો આજુ ગામ સૂકા જોડે સાતતાળી | થોડા દિવસ પછી એકવાર સવારે પરપોટો તો માથે ટોપી પહેરીને ઊપડ્યો આજુ ગામ સૂકા જોડે સાતતાળી રમવા. જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં. નહીં સૂકો, નહીં સૂકાનું સોનેરી પડું. પરપોટો તો મૂંઝાયો. બપોરે હવાનો લાડુ જમીને વળી ઊપડ્યો બાજુ ગામ પકડદાવ રમવા. જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં. નહીં લીલો, નહીં લીલાની હવેલી. દૂકાળ તો આ જોઈ ને એની મૂછમાં ને મૂછમાં એટલું હસે એટલું હસે કે ઊછળી ઊછળી ને મૂછ બેવડ વળી ગઈ. | ||
પરપોટો તો રોવા જેવો થઈ ગયો. હવે? હવે કરવું શું? પકડદાવ ને સાતતાળી કોની જોડે રમવા? ને રમ્યા વગર તો ઊંઘે ય ન આવે ને લાડુ ય ન ભાવે. | પરપોટો તો રોવા જેવો થઈ ગયો. હવે? હવે કરવું શું? પકડદાવ ને સાતતાળી કોની જોડે રમવા? ને રમ્યા વગર તો ઊંઘે ય ન આવે ને લાડુ ય ન ભાવે. | ||