રાજેન્દ્ર પટેલની કવિતા/સંપાદકનો પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|સંપાદકનો પરિચય|}} | {{Heading|સંપાદકનો પરિચય|}} | ||
[[File:Daksha Bhavsar.jpg|frameless|center|200px]] | |||
'''દક્ષા દિનેશ ભાવસાર''' | '''દક્ષા દિનેશ ભાવસાર''' | ||
Latest revision as of 10:35, 6 June 2026
સંપાદકનો પરિચય

દક્ષા દિનેશ ભાવસાર
એસો. પ્રોફેસર, આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ચાણસ્મા, જિ. પાટણ, ઉ. ગુજરાત
રસક્ષેત્ર : સાહિત્ય, ચિત્રકલા, વાર્તાકથન
વતન : વિસનગર
અભ્યાસ : મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ
સાહિત્યિક અભ્યાસ લેખો : ૭૦થી વધુ
(બુદ્ધિપ્રકાશ, એતદ્, શબ્દસૃષ્ટિ, તાદર્થ્ય, કલાવિમર્શ, ફા. ગુજ. ત્રૈમાસિક, સાહિત્યસેતુ, કંઠસંપદા ઇત્યાદિ સામયિકોમાં લેખોનું પ્રકાશન)
– વિવિધ શાળા અને સંસ્થાઓમાં બાળવાર્તા કથન, બાળવાર્તા સાહિત્ય પ્રદર્શન (૬૦ હજારથી વધુ બાળકોને વાર્તાકથન)
– ‘પુસ્તક-પરબ’, ગાંધીનગરમાં સમયદાન, પુસ્તકદાન
દક્ષા ભાવસાર
મો. ૯૩૧૩૫૭૫૯૯૩
Email: dlbkruti@gmail.com