રણજિતરામ ગદ્યસંચય – ૧/કૃતિ-પરિચય: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 8: | Line 8: | ||
રણજિતરામે ગુજરાતની સંસ્કારિતા પ્રગટાવવામાં મહત્ત્વની કામગીરી બજાવી. મુનશીએ કહ્યું છે તેમ 'રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા; ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(Self Consciousness)ના એ અવતાર હતા.' ગુજરાતી સાહિત્ય પરિષદે એમનાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરી એમની શક્તિ અને એમના વિચારોનો ગુજરાતની નવી પેઢીઓને પરિચય કરાવવાનું શ્રેય સાધ્યું છે. | રણજિતરામે ગુજરાતની સંસ્કારિતા પ્રગટાવવામાં મહત્ત્વની કામગીરી બજાવી. મુનશીએ કહ્યું છે તેમ 'રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા; ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(Self Consciousness)ના એ અવતાર હતા.' ગુજરાતી સાહિત્ય પરિષદે એમનાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરી એમની શક્તિ અને એમના વિચારોનો ગુજરાતની નવી પેઢીઓને પરિચય કરાવવાનું શ્રેય સાધ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|'''– મધુસૂદન પારેખ'''<br>('૧૯૮૨ની સાલનું ગ્રંથસ્થ વાઙ્મય'માંથી | {{Right|'''– મધુસૂદન પારેખ'''<br>('૧૯૮૨ની સાલનું ગ્રંથસ્થ વાઙ્મય'માંથી ટૂંકાવીને)}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||