સરળ અલંકાર-વિવેચન/પરિસંખ્યા: Difference between revisions

+1
 
No edit summary
 
Line 4: Line 4:
આ નિરૂપણની–રજુઆતની-એક રીતિ જ છે. જ્યારે કોઈ એક વસ્તુ કે પદાર્થના વર્ણનથી અન્ય સઘળી વસ્તુઓનો નિષેધ સૂચવાતો હોય ત્યારે પરિસંખ્યા અલંકાર બને છે. ઘણીવાર આ નિષેધ સૂચવવાને બદલે સ્પષ્ટ રીતે દર્શાવાતો પણ હોય છે. કવિ આમ કરીને એક જાતનું લાઘવ ને ચારુતાભરી ચમત્કૃતિ-બંને સાધે છે. સંસ્કૃતમાં આના ૫ણ બીજા પ્રકારો છે, પરંતુ અહીં તે પ્રસ્તુત નથી. ‘નળાખ્યાન’માં હંસ કુંદનપુરનું વર્ણન નળ આગળ કરે છે, તેમાં નીચેની પંક્તિઓ પરિસંખ્યાના ઉદાહરણરૂપ છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જુગ્મ કપાટ વિજોગપુરમાં, જુઓ રહે અષ્ટ જામજી,  
{{Block center|'''<poem>જુગ્મ કપાટ વિજોગપુરમાં, જુઓ રહે અષ્ટ જામજી,  
કર્મત્યાગ પારધિએ કીધા, ગુણિકાએ ગ્રહી લજ્જા જી.  

ઉચાટ એક અધર્મીને વર્તે, સકંપ એક ધ્વજા જી.</poem>}}
ઉચાટ એક અધર્મીને વર્તે, સકંપ એક ધ્વજા જી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં કુંડિનપુરના વર્ણનમાં વિયોગ માત્ર બારણાંને છે—અર્થાત્ બારણાં ભેગાં નથી પણ ખુલ્લાં છે ને માટે ચોર વગેરે કોઈની ભીતિ નથી; તેમ જ અન્ય કોઈને કશું વિયોગ-દુ:ખ નથી, એમ કવિએ સૂચવ્યું છે. પારધીએ જ કર્મત્યાગ કર્યો છે, અર્થાત્ હિંસા જેવું દુષ્કૃત્ય ક્યાંય અહીં નથી થતું, સુકૃત્યો જ થાય છે; લજ્જા-શરમ માત્ર ગણિકાને છે, બીજા કોઈને આ રાજ્યમાં ડર કે શરમ નથી; ને ઉચાટ માત્ર અધર્મીને છે, બીજા કોઈને કશો ભય નથી; ધ્વજા માત્ર કંપે છે, બીજું કોઈ આ રાજ્યમાં જરાયે કાંપતું નથી, એમ કવિએ લાઘવથી, ચમત્કૃતિથી, અહીં નિરૂપ્યું છે.