સરળ અલંકાર-વિવેચન/પરિસંખ્યા: Difference between revisions

No edit summary
bold text
 
Line 15: Line 15:
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ પરિસંખ્યા અલંકાર માળારૂપે ઘણીવાર રજૂ થતો હોય છે. આવી એક કરતાં વધુ ઉક્તિઓ ભેગી આવવાથી વર્ણનમાં પ્રભાવકતા ને કલામયતા આવે છે. ઘણીવાર તેમાં શ્લેષ પણ યોજાય છે. તે માટે નીચેનું ઉદાહરણ જુઓ :
આમ પરિસંખ્યા અલંકાર માળારૂપે ઘણીવાર રજૂ થતો હોય છે. આવી એક કરતાં વધુ ઉક્તિઓ ભેગી આવવાથી વર્ણનમાં પ્રભાવકતા ને કલામયતા આવે છે. ઘણીવાર તેમાં શ્લેષ પણ યોજાય છે. તે માટે નીચેનું ઉદાહરણ જુઓ :
રામાનુરાગ રામાયણ વડે જ થતો હતો, યૌવન વડે નહિ. જાડ્ય ઉપવનનાં ચંદનવૃક્ષોમાં જ હતું. ગીત સાંભળવાનું વ્યસન મૃગોમાં જ હતું. ભોગ સર્પને જ હતો. શ્રીફલનો પ્રેમ વાનરોને જ હતો અને અધોગતિ માત્ર વૃક્ષનાં મૂળોની જ હતી.
'''રામાનુરાગ''' રામાયણ વડે જ થતો હતો, યૌવન વડે નહિ. '''જાડ્ય''' ઉપવનનાં ચંદનવૃક્ષોમાં જ હતું. ગીત સાંભળવાનું વ્યસન મૃગોમાં જ હતું. '''ભોગ''' સર્પને જ હતો. '''શ્રીફલનો''' પ્રેમ વાનરોને જ હતો અને '''અધોગતિ''' માત્ર વૃક્ષનાં મૂળોની જ હતી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Right|(કાદંબરી)}}
{{Right|(કાદંબરી)}}