બહુરંગી/કર્તા-કૃતિ પરિચય: Difference between revisions

+1
 
No edit summary
Line 82: Line 82:
'''૧૪. હિમાંશી શેલત'''
'''૧૪. હિમાંશી શેલત'''
{{Poem2Open}}
{{Poem2Open}}
અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા અને સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ લેખનકાર્યમાં સંપૂર્ણ વ્યસ્ત વિદુષી લેખિકા. તર્કવિહોણાં બાળકો સાથે તેમણે વીસેક વર્ષ સુધી અભ્યાસલક્ષી અને આનંદલક્ષી પ્રવૃત્તિઓ કરી હતી. તેમનાં આઠ વાર્તાસંગ્રહો, ત્રણ નવલકથાઓ / લઘુનવલ, સ્મરણકથા, નિબંધ, બાળસાહિત્ય અને સંપાદનો-અનુવાદો સાથે કુલ ત્રીસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયેલાં છે.
અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા અને સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ લેખનકાર્યમાં સંપૂર્ણ વ્યસ્ત વિદુષી લેખિકા. તકવિહોણાં બાળકો સાથે તેમણે વીસેક વર્ષ સુધી અભ્યાસલક્ષી અને આનંદલક્ષી પ્રવૃત્તિઓ કરી હતી. તેમનાં આઠ વાર્તાસંગ્રહો, ત્રણ નવલકથાઓ / લઘુનવલ, સ્મરણકથા, નિબંધ, બાળસાહિત્ય અને સંપાદનો-અનુવાદો સાથે કુલ ત્રીસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયેલાં છે.
‘નામવિલોપનની અદ્ભુત ઘટના' નામક દીર્ઘ કટાક્ષકૃતિનો એક અંશ આ સંચયમાં લીધો છે. લેખિકા કોઈ ઇતિહાસકથાનું વર્ણન કરતાં હોય તે રીતે સમાજમાં પોતાના ‘નામ'ની પ્રસિદ્ધિ વિશેની લોકોની ઘેલછા વિશે કટાક્ષપૂર્ણ રજૂઆત કરે છે. અહીં હાસ્ય બૌદ્ધિક અને સૂક્ષ્મ સ્વરૂપે જોવા મળે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}