ભાર્વોમિ/પ્રેમઅંશનું અવતરણ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 134: | Line 134: | ||
જ્ઞાનીઓની ઝંખના તો મોક્ષની હોય છે. પણ ભક્તોને તો વ્રજ વહાલું લાગે છે. દયારામ કહે છે. | જ્ઞાનીઓની ઝંખના તો મોક્ષની હોય છે. પણ ભક્તોને તો વ્રજ વહાલું લાગે છે. દયારામ કહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહીં આવું, | {{Block center|'''<poem>વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહીં આવું, | ||
ત્યાં શ્રીનંદકુવર ક્યાંથી લાવું? | ત્યાં શ્રીનંદકુવર ક્યાંથી લાવું? | ||
સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું | સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું | ||
મને ન ગમે બ્રહ્મસદન અડવું. | મને ન ગમે બ્રહ્મસદન અડવું. </poem>'''}} | ||
</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વર્ગના સુખને નીંદતા દયારામ કહે છે. | સ્વર્ગના સુખને નીંદતા દયારામ કહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ધીક્ સુખ! જેને પામી પાછું પડવું. | {{Block center|'''<poem>ધીક્ સુખ! જેને પામી પાછું પડવું. </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કારણ સ્વર્ગમાંથી પુણ્ય પરવારતાં ધરતી પર આવવું પડે છે. | કારણ સ્વર્ગમાંથી પુણ્ય પરવારતાં ધરતી પર આવવું પડે છે. | ||