મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્રાખ્યાન કડવું ૩૦: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૦|રમણ સોની}} <poem> રાગ આંદોલ ગોડી. એક કર્મે જાુગમાં કો ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૩૦| | {{Heading|કડવું ૩૦|નાકર}} | ||
<poem> | <poem> | ||
રાગ આંદોલ ગોડી. | રાગ આંદોલ ગોડી. |
Latest revision as of 06:07, 14 August 2021
કડવું ૩૦
નાકર
રાગ આંદોલ ગોડી.
એક કર્મે જાુગમાં કો ન મેલ્યું, જાણો પ્રાણી માત્ર;
દોહલા હવા તે દેવ સરખા, તો માનવી કોણ માત્ર.
ઢાળ
સુખ દુ:ખ આવે દેવને, માનવી કોણ માત્ર;
કર્મે તે કોન મેલ્યું, સદપાત્ર તે કૂપાત.
કર્મે રાવણ રામે રોળ્યો કર્મે ન મેલ્યો ઈંદ્ર;
દશરથ નંદન વિશ્વવંદન, વન ભોગવ્યું રામચંદ્ર.
વલણ
પાંડવ પાંચે વન ભમ્યા, કર્મે તે કુંતા માત;
કરમે નમેલી દ્રૌપદી, જેને ધર્મ સરખા નાથ.
વલણ પાંડવ પાંચે પતિ જેને, કરમ કરે તે કો ન કરે;
વળી વળી તારા વિનવે, મુરખ માનવી શું ગર્વ કરે.