મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૮: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૩૮| રમણ સોની}} <poem> :::: જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|છપ્પા ૩૮| | {{Heading|છપ્પા ૩૮| અખાજી}} | ||
<poem> | <poem> | ||
:::: જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગોરું? | :::: જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગોરું? |
Latest revision as of 06:56, 14 August 2021
છપ્પા ૩૮
અખાજી
જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગોરું?
કેહેનાં કહીએ માત-તાત જો ન મળે છોરું?
ત્યમ છતે અનછતી વાત, ધાત આવે તો આવે;
વાંઝ તણો સુત જેહ, તેહ જીતી રણ ફાવે.
અખા એ અકથ કથા, સમઝંતો નર સમઝશે;
એ મહાઅનુભવ આકશવત્, પણ ક્ષેત્ર સારું ઊગશે.