અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સાહ્યબો|રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'}}
{{Heading|સાહ્યબો|રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ'}}
<poem>
<poem>
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
સાહ્યબો મારો ગુલાબનો છોડ,

Revision as of 18:30, 21 August 2021

સાહ્યબો

રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ'

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
         વેલી હું તો લવંગની.

ઊડશું જીવનમાં જોડાજોડ,
         પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
         કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
         મંજરી જેવી વસંતની.

સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
         ઓઢણી ઓઢી ઉમંગની.

(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૦૩)



રઘુનાથ બ્રહ્મભટ્ટ `રસકવિ' • સાહ્યબો • સ્વરનિયોજન: અજ્ઞાત • સ્વર: આશિત દેસાઇ, હેમા દેસાઇ