અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 224: Line 224:
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/આંખો અટવાણી | આંખો અટવાણી]]  | આંખો અટવાણી જ્યારે વનની વનરાઈમાં ને }}
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/આંખો અટવાણી | આંખો અટવાણી]]  | આંખો અટવાણી જ્યારે વનની વનરાઈમાં ને }}
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/ચિ. ઉષાબહેનને | ચિ. ઉષાબહેનને]]  | હજી કાલે જ તો પ્હેલું તારું રુદન સાંભળી... }}
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/ચિ. ઉષાબહેનને | ચિ. ઉષાબહેનને]]  | હજી કાલે જ તો પ્હેલું તારું રુદન સાંભળી... }}
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/તવ સ્મૃતિ | તવ સ્મૃતિ]]  | મને હજીય સાંભરે ક્ષિતિજ પાસની ટકરી }}
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/ભભૂતને | ભભૂતને]]  | જીવને મમતા મીઠી પ્રેરતી ને પ્રબોધતી, }}
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/ભભૂતને | ભભૂતને]]  | જીવને મમતા મીઠી પ્રેરતી ને પ્રબોધતી, }}
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/માનવીનાં રે જીવન | માનવીનાં રે જીવન]]  | માનવીનાં રે જીવન! ઘડી અષાડ ને ઘડીક ફાગણ, }}
{{AddRow  | {{autorow}} | મનસુખલાલ ઝવેરી | [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/માનવીનાં રે જીવન | માનવીનાં રે જીવન]]  | માનવીનાં રે જીવન! ઘડી અષાડ ને ઘડીક ફાગણ, }}

Revision as of 19:56, 3 September 2021


અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

સંપાદક: મધુસૂદન કાપડિયા


પ્રારંભિક

અનુક્રમ

આપ નીચેના કોષ્ટકમાં કવિઓને તેમના જન્મતારીખ મુજબ ગોઠવેલા ક્રમમાં કવિનું નામ, કાવ્ય શીર્ષક અને પ્રથમ પંક્તિ મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ Sort symbol.png ચિહ્નનો ઉપયોગ કરો.

ક્રમ કવિનું નામ કાવ્ય શીર્ષક પ્રથમ પંક્તિ
દલપતરામ એક શરણાઈવાળો એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી
દલપતરામ ઊંટ કહે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં
દલપતરામ કેડેથી નમેલી ડોશી કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર
દલપતરામ એક ભોળો ભાભો એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી
દલપતરામ મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ) શાણા સુબા ફારબસે સ્વર્ગમાં કર્યો નિવાસ
દલપતરામ મિત્ર પ્રતિ ઉક્તિ વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે
દલપતરામ પુરી એક અંધેરી ગંડુરાજા પુરી એક અંધેરી ને ગંડુ રાજા
દલપતરામ માનો ગુણ માનો ગુણ
દલપતરામ અબ બોલે તો મારૂંગા વળિ પરદેશી નર વદે, જીવમાં રાખી જંપ
નર્મદ અવસાન-સંદેશ નવ કરશો કોઈ શોક, રસિકડાં
નર્મદ કબીરવડ ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો
નર્મદ જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત!
નર્મદ દરિયામાં ચાંદનીની શોભા દરિયામાં ચાંદનીની શોભા
નવલરામ પંડ્યા જનાવરની જાન જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે
બહેરામજી મલબારી ઇતિહાસની આરસી રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી?
બહેરામજી મલબારી ગુજરાતનું ભાવી ગૌરવ સુણ, ગરવી ગુજરાત! વાત કંઈ કહું હું કાનમાં
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી પક્ષહીનનો દેશ અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સરસ્વતીચંદ્રનો સંન્યાસ દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સુખી હું તેથી કોને શું? સુખી હું તેથી કોને શું?
હરિલાલ હ. ધ્રુવ વિકરાળ વીર કેસરી ઘુ ઘ્ઘૂ ઘૂ ઘૂ ઘુઘવતી! ગહનગિરિ, ગુફા, કાનને ગાજિ ઉઠે!
બાળાશંકર કંથારિયા બોધ ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હે
બાળાશંકર કંથારિયા જિગરનો યાર જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બાળાશંકર કંથારિયા દીઠી નહીં બલિહારિ તારા અંગની ચંબેલિમાં દીઠી નહીં,
બાળાશંકર કંથારિયા નાદાન બુલબુલ ઊડો નાદાન મન બુલબુલ, રહો ગુલજારમાં ના ના;
મણિલાલ ન. દ્વિવેદી અમર આશા કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે
મણિલાલ ન. દ્વિવેદી કિસ્મતની દગાબાજી કહીં તું જાય છે દોરી દગાબાજી કરી, કિસ્મત!
મણિલાલ ન. દ્વિવેદી જન્મદિવસ અનંત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે!
મણિલાલ ન. દ્વિવેદી દુનીયાં-બિયાબાઁ અહા! હું એકલો દુનીયાં-બિયાબાઁમાં સુનો ભટકું
મણિલાલ ન. દ્વિવેદી પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ દૃગ રસભર મોરે દિલ છાઈ રહી
નરસિંહરાવ દિવેટિયા ઊંડી રજની આ શી ઊંડી રજની આજની
નરસિંહરાવ દિવેટિયા મંગલ મન્દિર ખોલો મંગલ મંદિર ખોલો, દયામય!
નરસિંહરાવ દિવેટિયા સ્મરણસંહિતા - સંપૂર્ણ કરુણપ્રશસ્તિ ઊછળી ઉલ્લાસથી સિન્ધુ-ઉર પર રાજતા...
નરસિંહરાવ દિવેટિયા પ્રેમળ જ્યોતિ (મારો જીવનપંથ ઉજાળ) પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ
પ્રભાશંકર પટ્ટણી ઉઘાડી રાખજો બારી દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' ઉપહાર ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે!
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' અતિજ્ઞાન ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' વસંતવિજય નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સવાર છે!
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' ચક્રવાકમિથુન પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' દેવયાની રજનીથી ડરું તોયે આજે એ લેખતી નથી
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' ઉદગાર વસ્યો હૈયે તારે : રહ્યો એ આધારે :
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' વિપ્રયોગ આકાશે એની એ તારા : એની એ જયોત્સનાની ધારા
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' વત્સલનાં નયનો તિમિરાશયનાં ગહને પડતાં, સપનાં વિધુરાં નઝરે પડતાં
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' સાગર અને શશી આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' મનોહર મૂર્તિ દેવે દીધી દયા કરી કેરી મને,
મણિશંકર રત્નજી ભટ્ટ - `કાન્ત' આપણી રાત શરદપૂનમની રઢિયાળી સદા મને સાંભરે
રમણભાઈ નીલકંઠ અર્પણ ('રાઈનો પર્વત') જે પુષ્પનાં દલ ખોલીને રજ..
રમણભાઈ નીલકંઠ તું ગઈ! ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું?
રમણભાઈ નીલકંઠ તેજ અને તિમિરથી અતીત સૂર્યાસ્તે આ તિમિરપટ તું ધારતી હે ધરિત્રી!
રમણભાઈ નીલકંઠ સર્વસ્વ દિલને ખુશી દેખું નહીં કરવી મઝા કંઈ ના ગમે.
બળવંતરાય ક. ઠાકોર નવ્ય કવિતા મને ચ્હાશો? ના હું લલિત લલકારાવલિ તરલ
બળવંતરાય ક. ઠાકોર ભણકારા આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે
બળવંતરાય ક. ઠાકોર કવિતાની અમરતા વધે તિમિર, શૈલશૃંગ બુરખા ધરે મસ્તકે...
બળવંતરાય ક. ઠાકોર સર્જક કવિ અને લોકપ્રિયતા જુઓ ઉઘાડું આ કમાડ, જાઓ જ્યાં રુચે;
બળવંતરાય ક. ઠાકોર આરોહણ (Up up and aloft...) ઊડ! ઊડ! ઉચ્ચ ઉચ્ચ ઊડ! ઊડ! / સખે, હૃદય, ક્યાં હશો?
બળવંતરાય ક. ઠાકોર જર્જરિત દેહને સખા કહું? કહૂં તુરંગમ? તું છેક હારી ગયો?
બળવંતરાય ક. ઠાકોર અતલ નિરાશા પ્રભો ! દ્યુતિ અખંડ ! આ લથડતી કજળતી ઝિણી...
બળવંતરાય ક. ઠાકોર અચલ શ્રદ્ધા ન માર્ગ હજિ યે દિસે, નવ દિસે જ દીઠેલ કો:
બળવંતરાય ક. ઠાકોર જીવતું મોત સખે, ઉર થયેલ એક યમ વજ્ર-ઘાએ દ્વિધા...
બળવંતરાય ક. ઠાકોર પ્રેમની ઉષા પાડી સેંથી નીરખી રહી’તી ચાંદલો પૂર્ણ કરવા,
બળવંતરાય ક. ઠાકોર અદૃષ્ટિ દર્શન વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય,
બળવંતરાય ક. ઠાકોર નાયકનું પ્રાયશ્ચિત : મોગરો પ્રિયે, તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો,
બળવંતરાય ક. ઠાકોર પ્રાર્થના પ્રભો, શિર નમ્યુ, નમ્યું જ ધરું સર્વદા એટલી
બળવંતરાય ક. ઠાકોર વધામણી વ્હાલા મારા, નિશદિન હવે થાય ઝંખા તમારી,
બળવંતરાય ક. ઠાકોર પોઢો પોપટ ઝૂલો પોપટ: ઝૂલે સૃષ્ટી: જનનિ ઝુલવે...
બળવંતરાય ક. ઠાકોર જૂનું પિયેરઘર બેઠી ખાટે ફરીવળી બધે મેડીઓ ઓરડામાં,
બળવંતરાય ક. ઠાકોર વર્ષાની એક સુંદર સાંજ શાંતિ ! શાંતિ ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,
બળવંતરાય ક. ઠાકોર પ્રેમનું નિર્વાણ વ્હાલી, આવ્યાં અહિં સુધિ ચડી, જો દિસે શૃંગ પેલું...
બળવંતરાય ક. ઠાકોર રેવા રેવા, ત્હારી ક્ય કરિ કહૂં કેટલી ઓથ મ્હારે,
દામોદર ખુ. બોટાદકર આણાં આવી આવી વગડા વીંધી વેલ્ય જો,
દામોદર ખુ. બોટાદકર જનની મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
કલાપી શિકારીને રહેવા દે! રહેવા દે આ સંહાર યુવાન તું;
કલાપી વિધવા બહેન બાબાંને વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું
કલાપી ત્યાગ હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
કલાપી ગ્રામ્ય માતા ઉગે છે સુરખી ભરી રવિ મૃ્દુ હેમન્તનો પૂર્વમાં
કલાપી આપની યાદી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
કલાપી હમારી પિછાન હમારી પિછાન
ન્હાનાલાલ દ. કવિ પ્રાણેશ્વરી પ્રાણેશ્વરી! વ્રતની જીવનસાથની હો!
ન્હાનાલાલ દ. કવિ શરદપૂનમ પડ્યો હતો તે તટ વિશ્વનો વડો, અગાધ એકાન્ત...
ન્હાનાલાલ દ. કવિ પિતૃતર્પણ બાર બાર ગયાં વર્ષો રાત્રીઓ પડતાં સૂની,
ન્હાનાલાલ દ. કવિ ગિરનારને ચરણે ઊગ્યું સહવાર સુખરૂપ સખિ! અમારું
ન્હાનાલાલ દ. કવિ સ્તુતિનું અષ્ટક પ્રભો! અંતર્યામી! જીવન જીવન! દીનશરણ
ન્હાનાલાલ દ. કવિ ઝીણા ઝીણા મેહ ઝીણા ઝીણા વરસે મેહ, ભીંજે મારી ચૂંદલડી
ન્હાનાલાલ દ. કવિ ફૂલ હું તો ભૂલી વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી
ન્હાનાલાલ દ. કવિ એ રત મહોરી મહોરી આંબલિયા કેરી ડાળ રે,
ન્હાનાલાલ દ. કવિ સોણલાં સ્નેહીનું સોણલાં આવે સહેલડી!
ન્હાનાલાલ દ. કવિ વિહંગરાજ તરસ્યા એ વાદળીને તીર, વિહંગરાજ તરસ્યા ઊડે રે
ન્હાનાલાલ દ. કવિ રસજયોત એક જ્વાલા જલે તુજ નેનનમાં
ન્હાનાલાલ દ. કવિ મહીડાં હલકે હાથે તે નાથ! મહીડાં વલોવજો,
ન્હાનાલાલ દ. કવિ સૂના આ સરોવરે આવો સૂના આ સરોવરે આવો, ઓ રાજહંસ!
ન્હાનાલાલ દ. કવિ ઊગે છે પ્રભાત ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ન્હાનાલાલ દ. કવિ હો રણને કાંઠડલે રે પાછલી તે રાતનાં અજવાળિયાં રે:
ન્હાનાલાલ દ. કવિ ગુજરાત (એક ઐતિહાસિક કાવ્ય) (ધન્ય હો!...) ધન્ય હો! ધન્ય જ પુણયપ્રદેશ! અમારો ગુણિયલ ગુર્જર દેશ!
ન્હાનાલાલ દ. કવિ ફૂલડાંકટોરી ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બહેન!
ન્હાનાલાલ દ. કવિ વીરની વિદાય મારા કેસરભીના કંથ હો! સિધાવો જી રણવાટ
ન્હાનાલાલ દ. કવિ કાઠિયાણીનું ગીત મ્હારા સાવજશૂરા નાથ હો! થારે દેશ કશા પરદેશ
ન્હાનાલાલ દ. કવિ પાર્થને કહો ચડાવે બાણ પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
ન્હાનાલાલ દ. કવિ મ્હારે જાવું પેલે પાર હો! મ્હારે જાવું પેલે પાર; હવે માછીડાં! હોડી હંકાર
ન્હાનાલાલ દ. કવિ હરિ! આવો ને આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવો ને!
ન્હાનાલાલ દ. કવિ પરમ ધન પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
ન્હાનાલાલ દ. કવિ હરિનાં દર્શન મારા નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી
ન્હાનાલાલ દ. કવિ શતદલ પદ્મમાં પોઢેલો શતદલ પદ્મમાં પોઢેલો હો! પરિમલ દાખવો
ન્હાનાલાલ દ. કવિ અનંતદર્શન આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો
ન્હાનાલાલ દ. કવિ વિરાટનો હિન્ડોળો વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
ન્હાનાલાલ દ. કવિ ધૂમકેતુનું ગીત બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યુ સુખકુંજ સમ ઊંડું
ન્હાનાલાલ દ. કવિ ગુજરાતનો તપસ્વી મંદિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો,
ન્હાનાલાલ દ. કવિ આભમાં તોરણ બંધાણા આભમાં તોરણ બંધાણા
ન્હાનાલાલ દ. કવિ પરમ પ્રેમ પરભ્રહ્મ પરમ પ્રેમ પરભ્રહ્મ
`લલિત' મઢૂલી મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અરદેશર ફ. ખબરદાર અવરોહણ રખે હૃદય ! ત્યાં જશો ! પથ જુદો ધરો કાં તમે ?
અરદેશર ફ. ખબરદાર ગુણવંતી ગુજરાત ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત!
અરદેશર ફ. ખબરદાર સદાકાળ ગુજરાત સદાકાળ ગુજરાત
અરદેશર ફ. ખબરદાર તેમીનાને અમૃતમય આત્મજા! તાતધન તેમીના!
મોમિન નથી (એ મયકદામાં...) એ મયકદામાં જેઓ કદાપિ ગયાં નથી,
ચંદુલાલ મણિલાલ દેસાઈ તારા ધીમા ધીમા આવો તારા ધીમા ધીમા આવો
રામનારાયણ વિ. પાઠક `શેષ' અર્પણ (શેષનાં કાવ્યો) વેણીમાં ગૂંથવાં’તાં— કુસુમ...
રામનારાયણ વિ. પાઠક `શેષ' પ્રભુ જીવન દે! પ્રભુ જીવન દે! હજી જીવન દે!
રામનારાયણ વિ. પાઠક `શેષ' એક સન્ધ્યા સન્ધ્યા હતી, અસ્ત રવિ ગયો’તો,
રામનારાયણ વિ. પાઠક 'શેષ' મંગલ ત્રિકોણ મારા સુણી ઓળખીને ટકોરા દ્વારો ઉઘાડ્યાં
રામનારાયણ વિ. પાઠક `શેષ' છેલ્લું દર્શન ધમાલ ન કરો, — જરાય નહિ નેન ભીનાં થશો,—
રામનારાયણ વિ. પાઠક `શેષ' ના બોલાવું ના બોલાવું તુજ સહ ફરી મ્હાલવા...
રામનારાયણ વિ. પાઠક `શેષ' ઉમા-મહેશ્વર અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,
રામનારાયણ વિ. પાઠક `શેષ' વૈશાખનો બપોર વૈશાખનો ધોમ ધખ્યો જતો'તો,
રામનારાયણ વિ. પાઠક `શેષ' આતમરામને હજીયે ન જાગે મારો આતમરામ!
રામનારાયણ વિ. પાઠક `શેષ' પાંદડું પરદેશી ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી!
રામનારાયણ વિ. પાઠક `શેષ' જ્યારે આ આયખું ખૂટે જ્યારે આ દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે
રામનારાયણ વિ. પાઠક `શેષ' સિન્ધુનું આમંત્રણ આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછાળતો,
રામનારાયણ વિ. પાઠક `શેષ' તુકારામનું સ્વર્ગારોહણ તુકારામ તુકારામ, રટતા કાં તુકા તુકા,
રામનારાયણ વિ. પાઠક `શેષ' જતો’તો સૂવા ત્યાં — જતો’તો સૂવા ત્યાં ડસડસ સુણી રોતી સજની,
રામનારાયણ વિ. પાઠક `શેષ' પરથમ પરણામ મારા પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે
ત્રિભુવન ગૌ. વ્યાસ ગીરનાં જગંલ ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ,
જુગતરામ દવે અંતરપટ અંતરપટ આ અદીઠ! અરેરે! આડું અંતરપટ આ અદીઠ!
કેશવ હ. શેઠ હૈયાસૂનાં નિર્જન વનવગડે અલી વાદળી ! જળ શાં...
કલ્યાણજી મહેતા તમારી આત્મશ્રદ્ધા તો દીવાલો દુર્ગની ફાટે તમારા કેદખાનાની
કપિલ ઠક્કર `મજનૂ' મેઘલી રાતે (ફરી જોજો) જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
ચાંપશી વિ. ઉદ્દેશી ચંદરોજ આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ
`શયદા' ન જાય ઘરમાં, ન બહાર આવે જનારી રાત્રિ, જતાં ક્હેજે : સલૂણી એવી સવાર આવે
`શયદા' પ્રભુનું નામ લઈ તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;
`શયદા' સુરમો નયન માટે હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે
પ્રભુલાલ દ્વિવેદી ઉજાગરો મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા
રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ' સાહ્યબો સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની.
હરિહર ભટ્ટ એક જ દે ચિનગારી એક જ દે ચિનગારી મહાનલ!
ઝવેરચંદ મેઘાણી કસુંબીનો રંગ લાગ્યો કસુંબીનો રંગ — રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
ઝવેરચંદ મેઘાણી તરુણોનું મનોરાજ્ય ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;
ઝવેરચંદ મેઘાણી ઓતરાદા વાયરા, ઊઠો! ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે —
ઝવેરચંદ મેઘાણી વિદાય અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડું હતાં, ને
ઝવેરચંદ મેઘાણી છેલ્લો કટોરો (ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને) છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો, બાપુ!
ઝવેરચંદ મેઘાણી ઘણ રે બોલે ને — ઘણ રે બોલે ને એરણ સાંભળે હો…જી
ઝવેરચંદ મેઘાણી શિવાજીનું હાલરડું આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઈને આવ્યાં બાળ
ઝવેરચંદ મેઘાણી આષાઢી સાંજ આષાઢી સાંજનાં અંબર ગાજે
ઝવેરચંદ મેઘાણી નીંદરભરી નીંદરભરી રે ગુલાલે ભરી,
ઝવેરચંદ મેઘાણી દરિયો દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝવેરચંદ મેઘાણી છેલ્લી સલામ સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઝવેરચંદ મેઘાણી તકદીરને ત્રોફનારી બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,
ઝવેરચંદ મેઘાણી માતા, તારો બેટડો આવે! માતા! તારો બેટડો આવે:
ઝવેરચંદ મેઘાણી હાલો ગલૂડાં રમાડવા જી રે કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં,
જ્યોત્સ્ના શુક્લ અન્ધારાં આભથી અન્ધાર ઘેરાં ઊતર્યા, રે બ્હેન!
ચંદ્રવદન મહેતા ઓ ન્યૂયૉર્ક! ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!
ચંદ્રવદન મહેતા વિસર્જન પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
પૂજાલાલ આત્મવિહંગને વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી
પૂજાલાલ મરજીવિયા સમુદ્ર ભણી ઊપડયા કમરને કસી રંગથી
`સગીર’ હોવી જોઈએ સાંભળવા પાત્ર તમારી સભા હોવી જોઈએ,
મોહિનીચંદ્ર મથન ધૂમ્રે, ધૂળે, ધરાને ઊડત રજરજે, અબ્ધિના ઉમ્બરોમાં,
કરસનદાસ માણેક ચુંબનો ખંડણીમાં! તું સ્ત્રી, સખિ, ને પુરષ હું બળ્યો,
કરસનદાસ માણેક હરિનાં લોચનિયાં એક દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં!
કરસનદાસ માણેક ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો
કરસનદાસ માણેક મને એ સમજાતું નથી… મને એ સમજાતું નથી…
ગજેન્દ્ર બૂચ અધૂરું અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
દુલા ભાયા `કાગ’ ગાંધીડો મારો સો સો વાતુંનો જાણનારો, મોભીડો મારો
દુલા ભાયા `કાગ’ નો મળ્યા અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે
દુલા ભાયા `કાગ’ સુખડ ઘસાઈ ગઈ પેઢીઉં ઘસાઈ ગઈ રે... સુખડની પાણા પરે રે...
દુલા ભાયા `કાગ’ હાલો હાલો, માનવીઓ! મેળે હાલો હાલો, માનવીઓ! મેળે...
ઝીણાભાઈ દેસાઈ `સ્નેહરશ્મિ' ભગ્ન સ્વપ્નની નાવ મારી નાવ કરે કો પાર?
ઝીણાભાઈ દેસાઈ `સ્નેહરશ્મિ' સૂની વિજનતા રડે વિજન સૂની શાંતિ અહીં તો, અને ગામ આ...
ઝીણાભાઈ દેસાઈ `સ્નેહરશ્મિ' કોણ રોકે! આ પૂનમની ચમકે ચાંદની, એને કોણ રોકે?
ઝીણાભાઈ દેસાઈ `સ્નેહરશ્મિ' પળ સફરની હવે આવી પહોંચી પળ સફરની: સાથ ન કશો,
ઝીણાભાઈ દેસાઈ `સ્નેહરશ્મિ' હાઇકુ
`આસિમ' રાંદેરી ચર્ચામાં નથી હોતી પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;
‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ) બીજું હું કાંઈ ન માગું આપને તારા અંતરનો એક તાર
`પતીલ' આ લીલા લીલા લીમડા તળે... આ લીલા લીલા લીમડા તળે...
`પતીલ' ખપના દિલાસા શા? જતાં મદફન તરફ ઘરની બજવવાં ઢોલતાસાં શાં?
`પતીલ' સદ્ ભાવના ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ;
સુંદરજી બેટાઈ જન્મની ફેરશિક્ષા પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું
સુંદરજી બેટાઈ નીંદરા ડ્હોળાણી પાછલી રાતુંની મારી નીંદર ડ્હોળાણી
સુંદરજી બેટાઈ પંખાળા ઘોડા પંખાળા ઘોડા, ગઢ રે કૂ્દીને ક્યાં ઊડિયા
સુંદરજી બેટાઈ પાંજે વતનજી ગાલ્યું પાંજે વતનજી ગાલ્યું, અનેરી પાંજે વતનજી ગાલ્યું
સુંદરજી બેટાઈ બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી) અલ્લા બેલી, અલ્લા બેલી, જાવું જરૂર છે,
સુંદરજી બેટાઈ લ્હેકંતા લીમડા હેઠે સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું
જમિયત પંડ્યા `જિગર' કફન માપસરનું ન પામ્યા દુલારા! અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,
જયંતીલાલ આચાર્ય મંદિર મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે
નટવરલાલ પ્ર. બૂચ યાચે શું ચિનગારી? યાચે શું ચિનગારી, મહાનર, યાચે શું ચિનગારી?
હરિશ્ચંદ્ર ભટ્ટ નિર્દોષ ને નિર્મળ આંખ તારી નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હરિશ્ચંદ્ર ભટ્ટ રાઈનર મારિયા રિલ્કેને સમર્પી શું તારી ક્ષણ ક્ષણ બધી આ જગતને
હરિશ્ચંદ્ર ભટ્ટ વિલીનગત થાવ વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ
‘સાબિર’ વટવા તૂટેલ મિનાર ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું ;
‘સાબિર’ વટવા ધ્રૂજતી પ્યાલી વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના...
ભાસ્કર વોરા અધૂરી ઓળખ મારું મન એકલું નાચે રે!
ભાસ્કર વોરા વાલમજી! હું તો — વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી!
મનસુખલાલ ઝવેરી અભિમન્યુનું મૃત્યુ ચાપહીન થયે એને ઉરે ઉત્સાહ ઓસર્યો
મનસુખલાલ ઝવેરી આંખો અટવાણી આંખો અટવાણી જ્યારે વનની વનરાઈમાં ને
મનસુખલાલ ઝવેરી ચિ. ઉષાબહેનને હજી કાલે જ તો પ્હેલું તારું રુદન સાંભળી...
મનસુખલાલ ઝવેરી ભભૂતને જીવને મમતા મીઠી પ્રેરતી ને પ્રબોધતી,
મનસુખલાલ ઝવેરી માનવીનાં રે જીવન માનવીનાં રે જીવન! ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
મનસુખલાલ ઝવેરી વિજોગ ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
મનસુખલાલ ઝવેરી વિષણ્ણ વય વૃદ્ધ! વિષણ્ણ વય વૃદ્ધ! આયુભરનાં બધાં સાથી ને
મનસુખલાલ ઝવેરી શિખરું ઊંચાં શિખરું ઊંચાં ને મારગ આકરા.
સુન્દરમ્ બુદ્ધનાં ચક્ષુ ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં,
સુન્દરમ્ ત્રણ પડોશી રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય
સુન્દરમ્ ધ્રુવપદ ક્યહીં? ભમંતાં કાવ્યોનાં મધુવન વિષે ઉત્સુક કવિ,
સુન્દરમ્ બાનો ફોટોગ્રાફ અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
સુન્દરમ્ ઘણ ઉઠાવ ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા
સુન્દરમ્ એક સવારે એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી?
સુન્દરમ્ ૧૩-૭ની લોકલ વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે
સુન્દરમ્ હંકારી જા મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
સુન્દરમ્ હું ચાહું છું હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની
સુન્દરમ્ એક ગાંડી પહેલી મેં જોઈ’તી એને ગાભા-શી ગોદડી તણા,
સુન્દરમ્ તે રમ્ય રાત્રે તે રમ્ય રાત્રે ને રાત્રિથીયે રમણીય ગાત્રે
સુન્દરમ્ એક કિલ્લાને તોડી પડાતો જોઈને અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના,
સુન્દરમ્ અહો ગગનચારિ! અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
સુન્દરમ્ રાઘવનું હૃદય મને આપો આપો હૃદય પ્રભુ રાઘવતણું,
સુન્દરમ્ મેરે પિયા ! મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં,
સુન્દરમ્ ભવ્ય સતાર અહોહો ઝનઝન ભવ્ય સતાર !
સુન્દરમ્ અહો ગાંધી અહો ગાંધી ! સાધી સફર સહસા આમ અકળી
સુન્દરમ્ ફાગણ ફૂલ મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,
સુન્દરમ્ પુષ્પ થૈ આવીશ હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં...
સુન્દરમ્ ઝાંઝર અલકમલકથી ઝાંઝર અલકમલકથી આવ્યું રે
સુન્દરમ્ કિસ સે પ્યાર — અબ તો કિસ સે પ્યાર કરં,
સુન્દરમ્ કંઈ વાત કહો તમારા કિયા દેશ દરવેશ ? હો અવધૂત...
સુન્દરમ્ પ્રભુ, દેજો પ્રભુ, દેજો
સુન્દરમ્ કાહે કો રતિયા બનાઈ? કાહે કો રતિયા બનાઈ?
‘નસીમ’ ફૂલ મારું છે, ખાર મારો છે! વિશ્વપથમાં વિહાર મારો છે, ઊંડે જીવનગુબાર, મારો છે
‘ગની' દહીંવાળા લઈને આવ્યો છું હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છું
‘ગની' દહીંવાળા શા માટે? જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે?
‘ગની' દહીંવાળા ખોટ વર્તાયા કરે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે
‘ગની' દહીંવાળા સ્વજન સુધી (દિવસો જુદાઈના જાય છે) દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
‘ગની' દહીંવાળા ખોવાણં રે સપનું મારું ખોવાણં રે સપનું, ક્યાંક જડે તો દઈ દેજો
‘ગની' દહીંવાળા ઉપવને આગમન (તમારાં અહીં આજ પગલાં) તમારાં અહીં આજ પગલાં થવાનાં ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે
‘ગની' દહીંવાળા દિવસ પડયો સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડયો
‘ગની' દહીંવાળા પી ગયો છું ન તો કંપ છે ધરાનો
‘ગની' દહીંવાળા ચાલ મજાની આંબાવાડી સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ
રતિલાલ છાયા ઇન્સાનથી ઈશ્વર સુધી છું અષાઢી મેઘથી તે શ્રાવણી ઝરમર સુધી?
રતિલાલ છાયા ખુશ્બો મૂકી જાય! આવી આવી દ્વારે મારે ખુશ્બો મૂકી જાય!
મુરલી ઠાકુર હાઇકુ (પાંચ) ૧. ખોરડું..., ૨. મૂઠી ભર..., ૩. રાજઘાટપે..., ૪. લઈ તરાપો..., ૫. પતંગિયાને...
રમણીક અરાલવાળા કાંકરિયાની શરત્પૂર્ણિમા માથે મેલી શરદશશીની ગોરસી ઘેલી ઘેલી,
રમણીક અરાલવાળા પ્રતીક્ષા ઓઢી અષાઢનાં આભલાં જંપી જગની જંજાળ
રમણીક અરાલવાળા વતનનો તલસાટ ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી
`મીનપિયાસી' આવળ હાલો ને જાયેં સોનું રે વીણવા
`મીનપિયાસી' બારીએ બેસું એકલો બેસું બારીએ મારી
અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’ પુરાણી યારી (કોઈની પાલવ કિનારી છે) તમારા રૂપની નયનો મહીં ઘેરી ખુમારી છે
અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’ બીજું ગગન વેદના-ભરપૂર ચિંતાતુર મન આપો મને,
અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’ મિલનની ઝંખના અનાદિમય થકી પીધું હતું મેં આચમન તારું,
'વિશ્વરથ' સોળ શણગાર તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી
ભોગીલાલ ગાંધી આત્મદીપો ભવ તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે
તનસુખ ભટ્ટ ‘યાત્રી’ ઝંખના (ધોળિયું ધજાયું) ધોળીયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
અવિનાશ વ્યાસ માડી, તારું કંકુ ખર્યું ને — માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
ઉમાશંકર જોશી નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય
ઉમાશંકર જોશી જઠરાગ્નિ રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
ઉમાશંકર જોશી ઝંખના સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી
ઉમાશંકર જોશી સમરકંદ-બુખારા કેમે ના લોપાય સ્મરણથી સમરકંદ-બુખારા :
ઉમાશંકર જોશી ભોમિયા વિના ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
ઉમાશંકર જોશી દળણાના દાણા ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા ઊંડી કોઠીમાં ડોશી
ઉમાશંકર જોશી પીંછું જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઉમાશંકર જોશી બીડમાં સાંજવેળા વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
ઉમાશંકર જોશી બળતાં પાણી નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
ઉમાશંકર જોશી એક બાળકીને સ્મશાન લઈ જતાં તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
ઉમાશંકર જોશી નિશીથ નિશીથ હે! નર્તક રુદ્ર રમ્ય! સ્વર્ગંગનો સોહત હાર કંઠે
ઉમાશંકર જોશી ગૂજરાત મોરી મોરી રે મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ઉમાશંકર જોશી ગીત ગોત્યું ગોત્યું અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
ઉમાશંકર જોશી માનવીનું હૈયું માનવીના હૈયાને નંદવામાં વાર શી?
ઉમાશંકર જોશી સદ્ ગત મોટાભાઈ અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી,
ઉમાશંકર જોશી લોકલમાં એની દીઠી ન નજરે મુખમાધુરી મેં
ઉમાશંકર જોશી આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી ઊગી ઉષા
ઉમાશંકર જોશી આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૪. અશક્યાકાંક્ષા? મહત્ત્વાકાંક્ષાની વિવિધવરણાં મેઘધનુની
ઉમાશંકર જોશી આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૫. દે પયઘૂંટ, મૈયા! રાતેદિને નિશિસ્વપને લુભાવી...
ઉમાશંકર જોશી આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૬. કુંજ ઉરની શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા
ઉમાશંકર જોશી આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૨. મૃત્યુ માંડે મીટ મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી
ઉમાશંકર જોશી આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૬. અફર એક ઉષા ઊગી ઊગી અફર એક ઉષા નમેરી
ઉમાશંકર જોશી આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૭. યથાર્થ જ સુપથ્ય એક ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના
ઉમાશંકર જોશી ગાણું અધૂરું ગાણું અધૂરું મેલ્ય મા, ’લ્યા વાલમા, ગાણું અધૂરું મેલ મા.
ઉમાશંકર જોશી કર્ણ-કૃષ્ણ કર્ણ : જુઓ હસે છે નભગોખ સૂર્ય,
ઉમાશંકર જોશી ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય… ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો,
ઉમાશંકર જોશી ગામને કૂવે ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
ઉમાશંકર જોશી બોલે બુલબુલ બોલે બુલબુલ, વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ …
ઉમાશંકર જોશી ચૈત્રની રાત્રિઓમાં આવે ગ્રીષ્મ ત્વરિત ગતિ, નાસે મધુ ધૂર્ત, છાનો...
ઉમાશંકર જોશી ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
ઉમાશંકર જોશી લૂ, જરી તું - લૂ જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય
ઉમાશંકર જોશી મેઘદર્શન આવ્યો આવ્યો ઋતુ પલટતાં આશભીનો અષાઢ
ઉમાશંકર જોશી થોડો એક તડકો થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી.
ઉમાશંકર જોશી લાઠી સ્ટેશન પર દૈવે શાપી તેં આલાપી દ્વય હ્રદયની સ્નેહગીતા કલાપી!
ઉમાશંકર જોશી જીર્ણ જગત મને મુર્દાની વાસ આવે ! સભામાં, સમિતિમાં,
ઉમાશંકર જોશી પગરવ પ્રભુ, તારો પગરવ જરી સુણાય...
ઉમાશંકર જોશી ભલે શૃંગો ઊંચાં મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો
ઉમાશંકર જોશી ગયાં વર્ષો — ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!
ઉમાશંકર જોશી રહ્યાં વર્ષો તેમાં — રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ઉમાશંકર જોશી મંથરા મંથરા: હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી,
ઉમાશંકર જોશી રાજસ્થાનમાં પસાર થતાં — બારી બહાર છૂટી ધસી દૃષ્ટિ. અહો મોકળાશ !
ઉમાશંકર જોશી વૃષભાવતાર પૃથ્વી આ જ્યારે વસવા માંડી
ઉમાશંકર જોશી શું શું સાથે લઈ જઈશ હું? શું શું સાથે લઈ જઈશ હું? કહું?
ઉમાશંકર જોશી માઈલોના માઈલો મારી અંદર માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે
ઉમાશંકર જોશી એક ઝાડ મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
ઉમાશંકર જોશી મૂળિયાં લોકો કહેતાં : ઝાડ છે. એમને મન અમે ન હતાં.
ઉમાશંકર જોશી અમે ઇડરિયા પથ્થરો મુઠ્ઠી ભરીને નાખેલ બેફામ આમતેમ કોઈ ક્રુદ્ધ દેવે...
ઉમાશંકર જોશી એક પંખીને કંઈક — એક પંખીને કંઈક કહેવું હતું, માનવીની પાસે આવતાં
ઉમાશંકર જોશી ધારાવસ્ત્ર કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય, ક્યાંથી, અચાનક…
ઉમાશંકર જોશી સીમ અને ઘર હજીય લીલીછમ સીમ બાકી, કેમે ન ખૂટે, ભરપેટ ખાધી.
ઉમાશંકર જોશી ચંદ્રવદન એક... ચંદ્રવદન એક ચીજ... ગુજરારે ના જડવી સહેલ,
ઉમાશંકર જોશી છિન્નભિન્ન છું છિન્નભિન્ન છું. નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો
ઉમાશંકર જોશી શોધ પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ .
ઉમાશંકર જોશી સ્વપ્નોને સળગવું હોય તો- સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
ઉમાશંકર જોશી પંખીલોક કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે
ઉમાશંકર જોશી ચમકે ચાંદની આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે
કૃષ્ણલાલ શ્રીધરાણી આઠમું દિલ્હી દિલ્હી દૂર નથી. કો શૂર તણીય જરૂર નથી,
કૃષ્ણલાલ શ્રીધરાણી લઘુત્તમ સાધારણ અવયવ અંધારાના ઢગલા જેવા વૃક્ષો ઝૂમે બંન્ને હાથ
કૃષ્ણલાલ શ્રીધરાણી આજ મારો અપરાધ છે, રાજા! આજ મારો અપરાધ છે, રાજા!
કૃષ્ણલાલ શ્રીધરાણી પૂજારી ઘંટના નાદે કાન ફૂટે મારા
કૃષ્ણલાલ શ્રીધરાણી શુક્ર સંધ્યાની સોનેરી ભાત ઝાંખી થાતાં ઊગે રાત
કૃષ્ણલાલ શ્રીધરાણી સપૂત આવવું ન આશ્રમે- મળે નહિ સ્વતંત્રતા!
કૃષ્ણલાલ શ્રીધરાણી ભરતી સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં
કૃષ્ણલાલ શ્રીધરાણી પતંગિયું ને ચંબેલી મળું મળું વ્હાલાને ક્યારે ?
કૃષ્ણલાલ શ્રીધરાણી આજ વાદળીએ આખી રાત આજ વાદળીએ આખી રાત
પ્રહલાદ પારેખ બારી બહાર વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો
પ્રહલાદ પારેખ બનાવટી ફૂલોને તમારે રંગો છે, અને આકારો છે,
પ્રહલાદ પારેખ મારા રે હૈયાને તેનું પારખું ક્યારે રે બુઝાવી મારી દીવડી,
પ્રહલાદ પારેખ એક દિવસ તો આવ પ્રભાત એક દિવસ તો આવ પ્રભાત ?
પ્રહલાદ પારેખ આજ આજ અંધાર ખુશબોભર્યો લાગતો...
પ્રહલાદ પારેખ અમે અંધારું શણગાર્યું આજ અમે અંધારું શણગાર્યું હે જી અમે શ્યામલને
પ્રહલાદ પારેખ ગામની વિદાય હે જી મારા નાનપણાના ગામ ! મારા બાળપણાના ધામ !
પ્રહલાદ પારેખ એકલું નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ,
પ્રહલાદ પારેખ વાતો હજી ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
પ્રહલાદ પારેખ વર્ષા વર્ષાની ધારના કોણે આકાશથી અવનિને ઉર આ તાર સાંધિયા?
પ્રહલાદ પારેખ ઘાસ અને હું જ્યાં સુધી પહોંચે નજર, ત્યાં સુધી બસ
પ્રહલાદ પારેખ વિદાય કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે'
પ્રહલાદ પારેખ હવા આવે છે હવા મુક્ત હવા, મસ્ત હવા
ઇન્દુલાલ ગાંધી આંધળી માનો કાગળ અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત,
ઇન્દુલાલ ગાંધી છેલ્લી ટૂંક : ગિરનાર વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ
ઇન્દુલાલ ગાંધી મધરાતે સાંભળ્યો મોર મધરાતે સાંભળ્યો મોર આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર.
ઇન્દુલાલ ગાંધી સ્વપ્નનગરની શેરીમાં મારા સ્વપ્નનગરની શેરીમાં એક રાધા રમવા આવી’તી
પન્નાલાલ પટેલ દરિયાવ, દાબી દે દરિયાવ, દાબી દે અણિયાળી આંખો,
નાથાલાલ દવે અમારી રાત થઈ પૂરી રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી
નાથાલાલ દવે ધરતીના સાદ એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ! ગામડે
નાથાલાલ દવે નેવલે બોલે કાગ નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર,
`અમીન' આઝાદ કવિની પ્રિયા શી એમની અદાઓ, શી એમની જવાની!
`અમીન' આઝાદ રાત ચાલી ગઈ! જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,