કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૧. ઝૂમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૦. આધુનિક અરણ્ય | ૩૦. આધુનિક અરણ્ય]] | |previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૦. આધુનિક અરણ્ય | ૩૦. આધુનિક અરણ્ય]] | ||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૨. ઍકવેરિયમમાં |૩૨. ઍકવેરિયમમાં ]] | |next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૨. ઍકવેરિયમમાં |૩૨. ઍકવેરિયમમાં ]] | ||
}} | }} |
Latest revision as of 12:14, 4 September 2021
૩૧. ઝૂમાં
નિરંજન ભગત
(સિંહને જોઈને)
એ છલંગ, એ જ ન્હોર,
નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
એ ઝનૂન,
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું.
અને બધાંય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
(બૃહદ છંદોલય, પૃ. ૨૦૪)