અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 27: Line 27:
</poem>
</poem>

ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:

{{#widget:Audio
{{#widget:Audio
Line 37: Line 34:

ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:

{{#widget:Audio
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5e/Bhomiya_Vina-Ajiit_Sheth-Hariharan.mp3

Line 46: Line 42:

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા  • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું
ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા  • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું

{{#widget:Audio
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/31/Bhomiya_Vina-Amar_Bhatt.mp3

Line 56: Line 50:

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા  • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી
ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા  • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી

{{#widget:Audio
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/68/Bhomiya_Vina-Shyamal_Saumil-Uday_Mazumdar.mp3

Line 68: Line 59:
ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા  • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભોમિયા-વિના-સિતાંશુ-યશશ/|આસ્વાદ: ભોમિયા વિના — સિતાંશુ યશશ્ચંદ્ર]

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભોમિયા-વિના-પીડા-વિના-પ્ર/|આસ્વાદ: પીડા વિના પ્રાપ્તિ નથી — મણિલાલ હ. પટેલ]

Revision as of 22:22, 4 September 2021

ભોમિયા વિના

ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

ઑગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)

ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર

ભોમિયા વિના — સિતાંશુ યશશ્ચંદ્ર

પીડા વિના પ્રાપ્તિ નથી — મણિલાલ હ. પટેલ