અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના: Difference between revisions
Jump to navigation
Jump to search

કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:

કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું

કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી

કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર

No edit summary |
No edit summary |

Line 34: | Line 34: | ||

ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન: | કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન: | ||

Line 41: | Line 41: | ||

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું | કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું | ||

Line 49: | Line 49: | ||

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી | કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી | ||

Line 57: | Line 57: | ||

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર | કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર | ||

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભોમિયા-વિના-સિતાંશુ-યશશ/ | [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભોમિયા-વિના-સિતાંશુ-યશશ/ આસ્વાદ: ભોમિયા વિના — સિતાંશુ યશશ્ચંદ્ર] | ||

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભોમિયા-વિના-પીડા-વિના-પ્ર/ | [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભોમિયા-વિના-પીડા-વિના-પ્ર/ આસ્વાદ: પીડા વિના પ્રાપ્તિ નથી — મણિલાલ હ. પટેલ] | ||

Revision as of 13:02, 5 September 2021
ભોમિયા વિના
ઉમાશંકર જોશી
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ઑગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)
કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:
કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું
કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી
કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર
આસ્વાદ: ભોમિયા વિના — સિતાંશુ યશશ્ચંદ્ર