અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ધારાવસ્ત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search

No edit summary |
No edit summary |

Line 16: | Line 16: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૭)}} | |||
</poem> | </poem> | ||

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-ક્રિયાવિશિષ્ટ-કાવ્યકૃ/ | [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-ક્રિયાવિશિષ્ટ-કાવ્યકૃ/ આસ્વાદ: એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ — સુમન શાહ] | ||

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ધારાવસ્ત્ર-વ્યક્ત-દ્વાર/ આસ્વાદ: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર — અજિત ઠાકોર] | |||

Revision as of 15:46, 6 September 2021
ધારાવસ્ત્ર
ઉમાશંકર જોશી
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૭)
આસ્વાદ: એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ — સુમન શાહ