બાળનાટકો/કૃતિ-પરિચય: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 6: Line 6:
શ્રીધરાણીમાં દૃશ્યાત્મકતાની સૂઝ ઘણી છે પણ એમનાં બાળનાટકો કવિતાની રંગદર્શીતા તરફ વધારે ઝૂકેલાં રહે છે — એ એમની વિશેષતા પણ છે ને સીમા પણ છે. બાળકોને ગમી જાય એવું ભાષારૂપ અને એમાં આવતાં ગીતો, બાળનાટકોના જાણકાર દિગ્દર્શકના હાથે વધુ ભજવણીક્ષમ બને. અલબત્ત, એવા દિગ્દર્શકને એમાં કેટલીક કાટછાંટ તો કરવી પડે.

કેટલીક મર્યાદાઓ હોવા છતાં, બાળ-નાટકોના નર્યા અભાવમાં  ઐતિહાસિક દૃષ્ટિએ તો શ્રીધરાણીનું પ્રદાન મહત્ત્વનું ગણાશે.  ‘વડલો’ અને ‘બાળા રાજા’ તો ગુજરાતીનાં થોડાંક ઉત્તમ બાળ-નાટકોમાં સ્થાન પામે એવાં છે.{{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}}

{{HeaderNav
|previous = [[બાળનાટકો/લેખક-પરિચય|લેખક-પરિચય]]
|next = [[બાળનાટકો/‘વડલો’ની પ્રસ્તાવના—  કાકા કાલેલકર|‘વડલો’ની પ્રસ્તાવના—  કાકા કાલેલકર]]
}}