ઉપજાતિ/પૂર્ણિમા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણિમા| સુરેશ જોષી}} <poem> અંધારની નાગણ કાળમુખી, ઈંડું પણે...")
 
No edit summary
 
Line 11: Line 11:
નાંખો કરી કચ્ચર ઝીણીઝીણી.
નાંખો કરી કચ્ચર ઝીણીઝીણી.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/વિનંતી|વિનંતી]]
|next = [[ઉપજાતિ/દર્પણના ચૂરા|દર્પણના ચૂરા]]
}}

Latest revision as of 09:21, 16 September 2021


પૂર્ણિમા

સુરેશ જોષી

અંધારની નાગણ કાળમુખી,
ઈંડું પણે પૂર્વમહીં મૂકી ગઈ;
એ ફોડીને સર્પ વિશેષ ઝેરીલો
ઘેરી વળી ગ્રાસ કરે સમસ્તનો
તેની પહેલાં જઈ કોઈ એની
નાંખો કરી કચ્ચર ઝીણીઝીણી.