કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૫. હું ચાહું છું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. હું ચાહું છું| સુન્દરમ્}} <poem> હું ચાહું છું સુન્દર ચીજ સૃ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
</poem> | </poem> | ||
{{Right|(વસુધા, પૃ. ૧૬૧)}} | {{Right|(વસુધા, પૃ. ૧૬૧)}} | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૪. ૧૩-૭ની લોકલ | |||
|next = ૨૬. બક્ષિસ | |||
}} |
Latest revision as of 11:24, 18 September 2021
૨૫. હું ચાહું છું
સુન્દરમ્
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને,
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
૧૧-૧-૧૯૩૮
(વસુધા, પૃ. ૧૬૧)