સુન્દરમ્
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને, મૂકું કરી સુન્દર ચાહી ચાહી. ૧૧-૧-૧૯૩૮