કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૩. જાયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨. કંચુકીબંધ છૂટ્યા ને|૨. કંચુકીબંધ છૂટ્યા ને]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૪. રજની અને મધ્યાહ્ન| ૪. રજની અને મધ્યાહ્ન]] | |||
}} |
Latest revision as of 06:49, 21 September 2021
૩. જાયા
પ્રિયકાન્ત મણિયાર
પાલવમાં ઢબૂરી
એ આવી લૈને શિશુ-ફૂલ પ્હેલું,
હૈયું ભર્યું હર્ષથી ઘેલું ઘેલું;
મારીય ના ર્હૈ જ તદા સબૂરી,
જોઈ રહું પાલવને હટાવી—
મારો અરે વિગત શૈશવ કાળ લાવી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૭)