કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૬. (કાણાવાળો) પૈસો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 13: Line 13:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૫. ફૉકલૅન્ડ રોડને જોતાં|૫. ફૉકલૅન્ડ રોડને જોતાં]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૭. કબૂતરો| ૭. કબૂતરો]]
}}

Latest revision as of 06:57, 21 September 2021


૬. (કાણાવાળો) પૈસો

પ્રિયકાન્ત મણિયાર

રૂપિયા મહીં રૂપું નહીં એનો મને ના ખેદ,
જાણું થોડો ભેદ ને હું મન મનાવું તોલ એનો એ જ;
ને અવરની તો શી તથા,
પણ એક આ પૈસો ગયો પલટાઈ એની તો કથા
કૈંક મુજને આમ લાગેઃ
પ્રથમનો જે એ હતો એ એ    જ છે પણ તાકી તાકી રોજના જોનારની
(ક્યારેય ના ખોનારની)
શી નજર બસ સોંસરી ઊતરી ગઈ છે મધ્ય ભાગે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬)