8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ગુજરાતી સાહિત્યકોશની યોજના|}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યનો સર...") |
No edit summary |
||
Line 13: | Line 13: | ||
ગુજરાત રાજ્ય સરકાર આ યોજના માટે પંચોતેર ટકા અનુદાનની શરતે વધુમાં વધુ દસ લાખ રૂપિયા આપશે એવો આદેશ હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હસુ યાજ્ઞિકે આ અનુદાન દ્વારા કોશનો પ્રથમ ભાગ સંપાદિત-પ્રકાશિત થાય એનું ઔચિત્ય સ્વીકાર્યું. રાજ્યની આ સાહિત્યસંસ્થાનું વલણ સતત સહકારનું રહ્યું છે એ નોંધતાં આભારની લાગણી જાગે છે. | ગુજરાત રાજ્ય સરકાર આ યોજના માટે પંચોતેર ટકા અનુદાનની શરતે વધુમાં વધુ દસ લાખ રૂપિયા આપશે એવો આદેશ હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હસુ યાજ્ઞિકે આ અનુદાન દ્વારા કોશનો પ્રથમ ભાગ સંપાદિત-પ્રકાશિત થાય એનું ઔચિત્ય સ્વીકાર્યું. રાજ્યની આ સાહિત્યસંસ્થાનું વલણ સતત સહકારનું રહ્યું છે એ નોંધતાં આભારની લાગણી જાગે છે. | ||
ઉપર્યુક્ત સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય સરકારે આજ સુધી રૂ. ૯,૫૦,૦૦૦/- (નવ લાખ પચાસ હજાર) અનુદાન આપ્યું છે. શ્રી જયવદન તકતાવાળા દ્વારા આ કોશ માટે રૂ. ૫૦,૦૦૦/- (પચાસ હજાર)નું દાન મળેલું. કોશનો આ પ્રથમ ખંડ મધ્યકાલીન સાહિત્ય વિશે હોઈ શ્રી ચીમનલાલ ચકુભાઈ પ્રેરિત ‘આચાર્ય હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ’ અને શ્રી વાડીલાલ પરિવાર પ્રેરિત ‘નરસિંહ મહેતા સ્વાધ્યાયપીઠ’ના ભંડોળમાંથી બે લાખ એંશી હજાર જેટલી રકમ એના પ્રકાશન પાછળ ખપમાં લીધી છે, જે વેચાણ દ્વારા પાછી મળતાં બંને સ્વાધ્યાયપીઠની પ્રવૃત્તિઓમાં ફરી રોકાશે. | ઉપર્યુક્ત સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય સરકારે આજ સુધી રૂ. ૯,૫૦,૦૦૦/- (નવ લાખ પચાસ હજાર) અનુદાન આપ્યું છે. શ્રી જયવદન તકતાવાળા દ્વારા આ કોશ માટે રૂ. ૫૦,૦૦૦/- (પચાસ હજાર)નું દાન મળેલું. કોશનો આ પ્રથમ ખંડ મધ્યકાલીન સાહિત્ય વિશે હોઈ શ્રી ચીમનલાલ ચકુભાઈ પ્રેરિત ‘આચાર્ય હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ’ અને શ્રી વાડીલાલ પરિવાર પ્રેરિત ‘નરસિંહ મહેતા સ્વાધ્યાયપીઠ’ના ભંડોળમાંથી બે લાખ એંશી હજાર જેટલી રકમ એના પ્રકાશન પાછળ ખપમાં લીધી છે, જે વેચાણ દ્વારા પાછી મળતાં બંને સ્વાધ્યાયપીઠની પ્રવૃત્તિઓમાં ફરી રોકાશે. | ||
આ સાહિત્યકોશને ગુજરાત અને ગુજરાત બહાર વસતા સમગ્ર ગુજરાતી સમાજનો આવકાર મળશે એવી આશા છે. | આ સાહિત્યકોશને ગુજરાત અને ગુજરાત બહાર વસતા સમગ્ર ગુજરાતી સમાજનો આવકાર મળશે એવી આશા છે. {{Poem2Close}} | ||
<poem> | |||
ગોવર્ધન ભવન | ગોવર્ધન ભવન | ||
ગુજરાતી સાહિત્ય પરિષદ | ગુજરાતી સાહિત્ય પરિષદ | ||
અમદાવાદ | અમદાવાદ | ||
૨૮, નવેમ્બર, ૧૯૮૯<br> | ૨૮, નવેમ્બર, ૧૯૮૯</poem><br> | ||
{{Poem2Open}} | |||
{{Right|નરોત્તમ પલાણ}} | |||
{{Right|વર્ષા અડાલજા}} | |||
{{Right|પ્રિયકાન્ત પરીખ}} | |||
{{Right|ભોળાભાઈ પટેલ}} | {{Right|ભોળાભાઈ પટેલ}} | ||
{{Right| | {{Right|'''મંત્રીઓ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |