સ્વર્ગની નીચે મનુષ્ય/અનુક્રમ/૮: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|૮| }} {{Poem2Open}} ભાસ્વતીએ આંખ ઊઘાડીને જોયું તો પ્રકાશથી ઓરડો ભરા..."
 
No edit summary
 
Line 138: Line 138:
એ પછી રસ્તો ઠીક હતો. મંદિર હવે સ્પષ્ટ દેખાય છે, પણ રસ્તો વારે વારે વળાંક લેતો હતો. એટલે રહી રહીને મંદિર આંખથી ઓઝલ થઈ જતું. બીજો વળાંક વળતાં મંદિર એકદમ પાસે આવી ગયું. પ્રસેનજિત બોલ્યો, આ જ કપરી જગ્યા છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ૭
|next = ૯
}}