અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક શરણાઈવાળો: Difference between revisions
Jump to navigation
Jump to search
મનહર છંદ

કાવ્યપઠન • વિનોદ જોશી

No edit summary |
No edit summary |

Line 17: | Line 17: | ||
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે. | સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે. | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/4f/એક_શરણાઈવાળો-વિનોદ_જોશી.mp3 | |||

કાવ્યપઠન • વિનોદ જોશી | |||

Revision as of 23:10, 5 October 2021
એક શરણાઈવાળો
દલપતરામ
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.
કાવ્યપઠન • વિનોદ જોશી