અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /અર્પણ ('રાઈનો પર્વત'): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
જીવનસખી! તે તુજ વિના રે! જાય કો’ને અર્પિયું?
જીવનસખી! તે તુજ વિના રે! જાય કો’ને અર્પિયું?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/આપણી રાત  | આપણી રાત ]]  | શરદપૂનમની રઢિયાળી સદા મને સાંભરે]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /તું ગઈ! | તું ગઈ!]]  | ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું?]]
}}

Latest revision as of 10:48, 19 October 2021

અર્પણ ('રાઈનો પર્વત')

રમણભાઈ નીલકંઠ

જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે,
અધિકારી તે મધુમક્ષિકા એ મધુતણી પ્હેલી ઠરે;
તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું
જીવનસખી! તે તુજ વિના રે! જાય કો’ને અર્પિયું?