અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/આષાઢી સાંજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આષાઢી સાંજ| ઝવેરચંદ મેઘાણી}} <br> <br> (‘અંધારી રાતના ડુંગર ડોલે...")
 
No edit summary
Line 21: Line 21:
{{Right|(1929)}}
{{Right|(1929)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = શિવાજીનું હાલરડું
|next = નીંદરભરી
}}

Revision as of 08:40, 20 October 2021

આષાઢી સાંજ

ઝવેરચંદ મેઘાણી



(‘અંધારી રાતના ડુંગર ડોલે’ – એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત ઢાળ)

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે! – આષાઢી.
માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે. – આષાઢી.
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે. – આષાઢી.
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. – આષાઢી.
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. – આષાઢી.
આષાઢી સાંજના અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે.

(1929)