અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/બાળકોના વૉર્ડમાં એક માતા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(સહજ, ૧૯૭૬, પૃ. ૧૦૭)}} | {{Right|(સહજ, ૧૯૭૬, પૃ. ૧૦૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ મઢીવાળા/એ... | એ...]] | અલ્લામિયાંને દૂરથી મારા સલામ છે. ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/વર્ષા પછી દલ સરોવર | વર્ષા પછી દલ સરોવર]] | સંધ્યાવાયુની મંદ ફરફરે સ્થિર દલ સરોવરમાં ]] | |||
}} |
Latest revision as of 12:10, 21 October 2021
બાળકોના વૉર્ડમાં એક માતા
વાડીલાલ ડગલી
જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છ્વાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજાં પર
સૂનમૂન એક ફૂલ તરે.
(સહજ, ૧૯૭૬, પૃ. ૧૦૭)