અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/વનમાં વન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Right|(મૌન, પૃ. ૧)}} | {{Right|(મૌન, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = બાપુનો જન્મદિન | |||
|next = હોઠ હસે તો | |||
}} |
Latest revision as of 09:23, 22 October 2021
વનમાં વન
હરીન્દ્ર દવે
વનમાં વન નંદનવન, સજની!
મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની
રહી રહીને સંભારું.
(મૌન, પૃ. ૧)