અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/ચાલ મન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)}} | {{Right|(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં) | તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં)]] | પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/પાગલખાનું | પાગલખાનું]] | અહીં હિટલર પોતાની બંધ મુઠ્ઠીથી ]] | |||
}} |
Latest revision as of 09:32, 22 October 2021
ચાલ મન
વિપિન પરીખ
વૃક્ષ કદાચ એમ પણ કહે —
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે —
‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લૅટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું.’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે!
(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)