અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/પ્રથમથી જ રિવાજ છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રથમથી જ રિવાજ છે|`જલન' માતરી}} <poem> સુખ જેવું જગમાં કંઈ નથી જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાઝ છે. | મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાઝ છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/હરિ, સુપણે મત આવો! | હરિ, સુપણે મત આવો!]] | હરિ, સુપણે મત આવો! મોઢામોઢ મળો તો મળવું ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/શંકર નહીં આવે | શંકર નહીં આવે]] | દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે ]] | |||
}} |
Latest revision as of 12:09, 22 October 2021
પ્રથમથી જ રિવાજ છે
`જલન' માતરી
સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.
હું જો અનુકરણ ન કરું તો કરુંયે શું?
અહીંયાં મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે?
દુનિયાના લોક હાથ પગ ના મૂકવા દિયે,
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.
ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાઝ છે.