કુંવરબાઈનું મામેરું/સ્વાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 62: Line 62:
અંજાઈ ગયેલાં કુંવરબાઈનાં સાસુ જ્યારે કમળા શેઠાણીને પૂછી બેસે છે કે તમારું મહેતા સાથે સગપણ શું છે રે? ત્યારે એમની મૂર્ખામી પર ટોણો મારતાં કમળા કહે છે–

             ‘વેવાણ, તમો નવ જાણિયાં રે,
             ‘વેવાણ, તમો નવ જાણિયાં રે,
             મહેતો બ્રાહ્મણ ને અમે વાણિયાં રે?’
             મહેતો બ્રાહ્મણ ને અમે વાણિયાં રે?’  
</poem> (કડવું-૧૩)
{{Right|(કડવું-૧૩)}}
</poem> <br>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
પેલી ચતુરાઈ ક્યાં ગઈ કે આવી સાદી વાત પણ ન સમજાઈ? – એ કવિએ કરેલો કટાક્ષ છે. હવે વારો મામેરું કરનારનો છે!

Line 81: Line 83:
સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
<center>૦૦૦</center><br>

{{HeaderNav
{{HeaderNav
|previous = [[કુંવરબાઈનું મામેરું/ પ્રેમાનંદ| પ્રેમાનંદ :  સમય, જીવન અને સર્જન]]

}}
}}