અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /બે કાવ્યો, ૧. મને એમ કે...: Difference between revisions
Jump to navigation
Jump to search
૧
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી. | પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous =કુ. વિપાશા | |||
|next =બે કાવ્યો, ૨. બહાર નીકળો... | |||
}} | |||
<br> |
Latest revision as of 08:25, 30 October 2021
બે કાવ્યો, ૧. મને એમ કે...
વિપાશા
નોંધઃ આ કાવ્ય ડેડી, લાભશંકર અને કોઝેટને માટે
મને એમ કે
મારી ફાટતી નસો લોહી છલકાવશે ત્યારે
તમે મારી આજુબાજુ પોતાના શરીરનો કિલ્લો બનાવી અડીખમ
મારા લોહીમાં નહાશો મારી આજુબાજુ હાથ ફેલાવી
પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી.