ઓખાહરણ/કડવું ૧૬: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૬|}} <poem> {{Color|Blue|[મંત્રી કૌભાંડ અને રખેવાળોએ અનિરૂધ્ધને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી, | જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી, | ||
ઓખાને અનિરુદ્ધે લીધી રે ખોળે જી; | ઓખાને અનિરુદ્ધે લીધી રે ખોળે જી; | ||
કંઠે બાંહોડી ઘાલી બાળા જી, | કંઠે બાંહોડી<ref>બાંહોડી-હાથ</ref>ઘાલી બાળા જી, | ||
દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી. ૧ | દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી. ૧ | ||
Line 27: | Line 27: | ||
રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી. ૬ | રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી. ૬ | ||
માળ ઘેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ, | માળ ઘેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ<ref>અતાંડ-કઠોર</ref>, | ||
‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ : ૭ | ‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ : ૭ | ||
Line 33: | Line 33: | ||
અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ? ૮ | અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ? ૮ | ||
બાણરાયની | બાણરાયની કિંકરી<ref>કિંકરી-દીકરી</ref>ને અમરે ન થાયે આળ, | ||
તો તું રાજકુમારી સાથે ક્યમ ચડીને બેઠો માળ? ૯ | તો તું રાજકુમારી સાથે ક્યમ ચડીને બેઠો માળ? ૯ | ||
સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ? | સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ? | ||
સત્યા૨થ હોયે તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૧૦ | સત્યા૨થ<ref>સત્યારથ-સાચું</ref> હોયે તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૧૦ | ||
અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર! | અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર! | ||
હું ક્ષેત્રીનંદન ઇચ્છાએ આવ્યો, બાણનો જામાત્ર. ૧૧ | હું ક્ષેત્રીનંદન ઇચ્છાએ આવ્યો, બાણનો જામાત્ર<ref>જામાત્ર-જમાઈ</ref>. ૧૧ | ||
મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન, | મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન, | ||
Line 49: | Line 49: | ||
આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ. ૧૩ | આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ. ૧૩ | ||
જીવ્યાનો ઉપાય મૂકી, પડી વરાંસે ચૂક; | જીવ્યાનો ઉપાય મૂકી, પડી વરાંસે<ref>વરાંસે-વિશ્વાસે</ref> ચૂક; | ||
હોય કેસરી તો હાકી ઊઠે, દીસે છે જંબૂક.’ ૧૪ | હોય કેસરી તો હાકી ઊઠે, દીસે છે જંબૂક.<ref>જંબૂક-શિયાળ</ref>’ ૧૪ | ||
કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ, | કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ, | ||
બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ. ૧૫ | બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ<ref>ફાળ-કૂદકો</ref>. ૧૫ | ||
::::'''વલણ''' | ::::'''વલણ''' |
Latest revision as of 08:48, 2 November 2021
[મંત્રી કૌભાંડ અને રખેવાળોએ અનિરૂધ્ધને અનેક આક્ષેપો કરી, પડકારતાં અનિરૂધ્ધ યુધ્ધ કરવા માટે ઉતાવળો બને છે.]
રાગ રામગ્રી
જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી,
ઓખાને અનિરુદ્ધે લીધી રે ખોળે જી;
કંઠે બાંહોડી[1]ઘાલી બાળા જી,
દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી. ૧
ઢાળ
જ્વાળા પ્રગટી તે ભાલ ભ્રકુટિ, સુભટ તેડ્યા જમલા,
મંત્રી કહે, ‘ભાઈ! સબળ શોભે, જેમ હરિ-ઓછંગે કમળા. ૨
લઘુરૂપ ને લક્ષણવંતો, આવી સુતાસંગે કો બેઠો,
પ્રવેશ નહિ આંહાં પવન કેરો, તો માળિયામાં કેમ પેઠો? ૩
નિઃશંક નિર્ભે થઈને બેઠાં, નિર્લજ્જ નર ને નારી,
હાસ્ય-વિનોદ કરે મનગમતાં, લજ્જા ન આણે મારી.’ ૪
ઓખાએ ઉત્પાત માંડ્યો, ધાઈ ધાઈ દે છે સાંઈ,
મંત્રી કહે, ‘કો પુરુષ મોટો, કારણ દીસે છે કાંઈ; ૫
અંબુજવરણી આંખડી ને ભ્રકુટિ મુગટે ચાંપી,
રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી. ૬
માળ ઘેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ[2],
‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ : ૭
‘અલ્પ આયુષ્યના ધણી! જમપુરીના માર્ગસ્થ!
અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ? ૮
બાણરાયની કિંકરી[3]ને અમરે ન થાયે આળ,
તો તું રાજકુમારી સાથે ક્યમ ચડીને બેઠો માળ? ૯
સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ?
સત્યા૨થ[4] હોયે તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૧૦
અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર!
હું ક્ષેત્રીનંદન ઇચ્છાએ આવ્યો, બાણનો જામાત્ર[5]. ૧૧
મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન,
જામાત્ર શાનો, બાળકા! કોણે આપ્યું કન્યાદાન? ૧૨
અપરાધ કીધો તેં ઘણો, (લોપી) બાણાસુરની આણ;
આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ. ૧૩
જીવ્યાનો ઉપાય મૂકી, પડી વરાંસે[6] ચૂક;
હોય કેસરી તો હાકી ઊઠે, દીસે છે જંબૂક.[7]’ ૧૪
કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ,
બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ[8]. ૧૫
વલણ
‘ફાળ દઉં ને અંત લઉં’, હોકારો જબરો કીધો રે,
ત્યારે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં લીધો રે. ૧૬