ભારતીય કથાવિશ્વ૧/જાતકકથાઓ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ભારતીય કથાસાહિત્યમાં જાતકકથાઓ | }} {{Poem2Open}} ભારતીય કથાસાહિત...")
 
No edit summary
 
Line 6: Line 6:
ભારતીય કથાસાહિત્યમાં જાતકોનું સ્થાન અનન્ય છે. એવું મનાયું છે કે જાતકકથા જગતમાં પ્રાચીનતમ છે અને સાથે સાથે વિશાળ પણ છે. મોટે ભાગે આ કથાઓ ઈ.સ. પૂર્વે પાંચમી સદીથી માંડીને ઈ.સ.ની બીજી સદી સુધીમાં રચાઈ હોવી જોઈએ. જુઓ સુજાતા, માયાદેવીનું સ્વપ્ન ( ઝીમર, ૩૧). વળી બૌદ્ધ સાહિત્ય સિવાય પણ બીજા સાહિત્ય સાથેનું સામ્ય જોવા મળશે. જોકે ત્રિપિટકમાં મહાભારત કે રામાયણના ઉલ્લેખ આવશે. સાથે સાથે દેવધમ્મ જાતક, દસરથ જાતકમાં મહાભારત અને રામાયણ સાથેનું સામ્ય જોવા મળે છે. જો જાતક કથાઓ આ મહાકાવ્યો પૂર્વે રચાઈ હોય તો રામાયણ કે મહાભારતમાં જાતક સાહિત્યના પ્રભાવે એ ત્યાં જોવા મળી હોવી જોઈએ. બની શકે કે કોઈ પ્રાચીન પરંપરા આ પ્રકારની કથાઓ પાછળ હોવી જોઈએ. ડો. ભાંડારકર માને છે કે પતંજલિના મહાભાષ્ય સુધી રામાયણનો ઉલ્લેખ નથી. (ઉદ્ધૃત ભદંત આનંદ કૌૈશલ્યાનંદ — જાતક-૧, પૃ.૨૫) સામાન્ય રીતે આપણે વાલ્મીકિના ક્રૌંચવધ શ્લોકને આદિ શ્લોક માનીએ છીએ અને એ રીતે રામાયણ પ્રાચીનતમ ગ્રંથ ગણાયો, જ્યારે કેટલાક વિદ્વાનો મહાભારતને પ્રાચીન માને છે. પાંચમી સદીના બુદ્ધઘોષ તો કહેશે કે રામાયણ-મહાભારતની કથા જ્યાં થતી હોય ત્યાં જવું ન જોઈએ. (એજન પૃ.૨૫)  

એવી જ રીતે ઘટ જાતકની કથા લઈએ તો કૃષ્ણજન્મથી માંડીને દ્વારકાનિવાસ સુધીની ઘટનાઓ તેમાં જોવા મળે છે. સોમદેવરચિત કથાસરિત્સાગર ગુણાઢ્યકૃત બૃહત્કથા પર આધારિત છે. કથાસરિત્સાગરની કેટલીક વાર્તાઓ જાતકકથા સાથે સામ્ય ધરાવે છે, એનો અર્થ એવો થયો કે બૃહત્કથાએ જાતકોનો આધાર લીધો હોવો જોઈએ. એવી જ રીતે પંચતંત્રની, હિતોપદેશની ઘણી કથાઓનાં મૂળિયાં જાતકમાં મળી આવશે.  

જાતકકથામાંથી પંચતંત્રમાં જઈ પહોંચેલી કથાઓનો અનુવાદ નૌશેરવાંના કોઈ રાજવૈદ્યે કર્યો હતો. આજે એ મૂળ અનુવાદ મળતો નથી. પણ આઠમી સદીમાં તેનો અરબીમાં જે અનુવાદ થયો તે યુરોપમાં પ્રસર્યો. ભદન્ત આનંદે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે આઠમી સદીમાં બગદાદના ખલીફાને ત્યાં એક ખ્રિસ્તી સંત હતા. (શ્ત્.ઝોંહન્ ોંડ્ડ ધ્ઙમ્ઙસ્ચ્ુસ્) તેમણે એક ગ્રીક કથા (ભ્ઙરુલ્ઙઙમ્ ઙન્દૃ ઝોંઙસ્ઙપ્હ) લખી હતી. આ જોસેફ એટલે ગૌતમ બુદ્ધ. આ ગ્રંથમાં થોડુંઘણું બુદ્ધચરિત્ર છે અને ઘણી જાતકકથાઓ છે. આમ સન્ત જોસેફના રૂપે ભગવાન બુદ્ધ રોમન કેથોલિક ખ્રિસ્તીઓ દ્વારા સ્વીકૃત જ નહીં, પૂજનીય પણ છે.  
જાતકકથામાંથી પંચતંત્રમાં જઈ પહોંચેલી કથાઓનો અનુવાદ નૌશેરવાંના કોઈ રાજવૈદ્યે કર્યો હતો. આજે એ મૂળ અનુવાદ મળતો નથી. પણ આઠમી સદીમાં તેનો અરબીમાં જે અનુવાદ થયો તે યુરોપમાં પ્રસર્યો. ભદન્ત આનંદે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે આઠમી સદીમાં બગદાદના ખલીફાને ત્યાં એક ખ્રિસ્તી સંત હતા. તેમણે એક ગ્રીક કથા લખી હતી. આ જોસેફ એટલે ગૌતમ બુદ્ધ. આ ગ્રંથમાં થોડુંઘણું બુદ્ધચરિત્ર છે અને ઘણી જાતકકથાઓ છે. આમ સન્ત જોસેફના રૂપે ભગવાન બુદ્ધ રોમન કેથોલિક ખ્રિસ્તીઓ દ્વારા સ્વીકૃત જ નહીં, પૂજનીય પણ છે.  
જેવી રીતે પ્રત્યેક ભાષાના લોકસાહિત્યમાં વ્યક્તિના જન્મ પૂર્વેથી માંડીને મૃત્યુ પર્યંત — ના, મૃત્યુ પછી પણ લગભગ બધી બાબતો વિશે આલેખન જોવા મળે છે એવી રીતે જાતક કથાસાહિત્યમાં પણ જીવનની — વ્યક્તિજીવનની તેમ જ સમાજજીવનની — બધી બાજુઓને સ્પર્શવામાં આવી છે. નવરસરુચિરાં તો આ કથા હોય જ, તે ઉપરાંત વિવિધ કથા-કસબને પણ અહીં આવરી લેવામાં આવ્યા છે.  

કોઈ ઇટાલિયન વિદ્વાને અરેબિયન નાઇટ્સની ઘણી કથાઓનું મૂળ જાતકમાં છે એવું કહ્યું હતું.  

Line 29: Line 29:
પુત્રોની અકૃતજ્ઞતા તથા પતિઓની ધૂર્તતાને કારણે, બુદ્ધશિષ્યને પોતાના રૂપસૌંદર્યથી આકર્ષી ન શકનાર સ્ત્રીઓએ હતાશાને કારણે પ્રવજ્યા લીધી હતી.  

જાતકકથાઓમાં તથા અન્યત્ર બોધિસત્ત્વ શબ્દનો ઘણો ઉપયોગ થયો છે.

જે ભવિષ્યમાં બુદ્ધ થવાના છે તે બોધિસત્ત્વ.

સમગ્ર બૌદ્ધસાહિત્યમાં જાતક સૌથી વધુ લોકપ્રિય છે. બુદ્ધકાલીન ભારતીય સંસ્કૃતિની માહિતી સૌથી વધુ જાતકમાંથી મળે છે.

રામાયણ અને મહાભારતના ઘણા અંશો બૌદ્ધ પછીના છે. આજે રામાયણમાં આશરે ૨૪૭૦૦ શ્લોક છે. પરંતુ બૌદ્ધ સમયમાં રામાયણમાં માત્ર ૧૨૭૦૦ શ્લોક હતા — અર્થાત્ પાછળના કવિઓએ રામાયણનો વિસ્તાર કર્યો છે. વળી મહાકાવ્યો અને જાતકકથાઓ વચ્ચેની સમાનતા પણ નોંધપાત્ર છે.  